________________
(૭)
– શ્રી આયંબિલ શાળા
– સાચાદેવ શ્રી સુમતિનાથજી ગૃહ જિનાલય નિર્માણ
– શ્રી વાસુપૂજ્ય ફાઉન્ડેશન દ્વારા અનુપમ સાધર્મિક ભક્તિ
– પ્રતિવર્ષ પોષ દશમીના કાયમી અઠ્ઠમ તપ
– સામુદાયિક વર્ષીતપ
– ગિરિરાજની સામુદાયિક ૯૯ યાત્રા - છ ગાઉની યાત્રામાં પાલનું
આયોજન
– વિવિધતીર્થોની સામુદાયિક યાત્રા
– શ્રી શંખેશ્વરતીર્થમાં પ્રતિદિન યાત્રિકોની સવારની નવકારશી – જયપુર ફુટ કેમ્પ, નેત્રયજ્ઞ આદિ કેમ્પ.
- નાના બાળકોની શ્રી વજસ્વામી પાઠશાળા તથા મોટી બહેનો માટે શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરિ પ્રાકૃત-સંસ્કૃત પાઠશાળા કલાસ વગેરે.
આવી અનેકવિધ પ્રવૃત્તિઓ શ્રી માટુંગા જૈન સંઘના જાજ્વલ્યમાન ઇતિહાસમાં સોનેરી પૃષ્ઠનો ઉમેરો કરી રહી છે.
આ વર્ષે અમા૨ા શ્રી વાસુપૂજ્યસ્વામિજી જિનાલયની પ્રતિષ્ઠાના ૫૦ વર્ષ સુવર્ણ જયંતીના અવસરે શાસનોદ્યોતકર અનેકવિધ પ્રવૃત્તિ શ્રીસંઘે કરવા નિર્ણય કર્યો છે. સામુદાયિક ૧૨૫ વર્ષીતપ શરૂ થઈ ગયા છે. તદનુસાર શ્રુતભક્તિ સ્વરૂપ આ ‘જૈન સાહિત્યના બૃહદ્ ઇતિહાસ ભાગ-૪”ની ગુજરાતી આવૃત્તિ પ્રકાશિત કરવાનો ધન્ય અવસર શ્રીસંઘને પ્રાપ્ત થયો છે.
લિ. શ્રી માટુંગા જૈન શ્વે.મૂ. પૂ. તપા.સંઘ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org