________________
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ ચન્દ્રનો પરિવાર – એક ચંદ્રના પરિવારમાં (એક સૂર્ય ઉપરાંત) ૮૮ ગ્રહ, ૨૮ નક્ષત્ર અને ૬૬૯૭૫OOOOOOOOOOOOOO તારાઓ હોય છે.
अट्ठासीर्ति च गहा अट्ठावीसं तु हुँति नक्खत्ता । एगससीपरिवारो इत्तो ताराण वो च्छामि ॥ छावर्द्वि च सहस्सं णवयसदं पंचसत्तरि य होंति ।
एयससीपरिवारो ताराणं को डिकोडीओ ॥ ધવલામાં ઉદ્ધત આ ગાથાઓ ચંદ્રપ્રજ્ઞપ્તિ અને સૂર્યપ્રજ્ઞપ્તિમાં મળે છે.
પૃથિવીઓની લંબાઈ-પહોળાઈ – બધી પૃથિવીઓની લંબાઈ સાત રાજૂ છે. પ્રથમ પૃથિવી એક રાજૂથી કંઈક વધારે પહોળી છે. દ્વિતીય પૃથિવી ૧ , રાજૂ પહોળી છે. ત્રીજી પૃથિવી ૨૫, રાજૂ પહોળી છે. ચોથી પૃથિવી ૩, રાજૂ પહોળી છે. પાંચમી પૃથિવી ૪, રાજૂ પહોળી છે. છઠ્ઠી પૃથિવી પર, રાજૂ પહોળી છે. સાતમી પૃથિવી ૬૧/, રાજૂ પહોળી છે. આઠમી પૃથિવી એક રાજૂથી કંઈક વધુ પહોળી છે. પ્રથમ પૃથિવીની ૧,૮૦,૦૦૦ યોજન જાડાઈ (=દળ) છે. બીજી પૃથિવીની ૩૨,૦૦૦ યોજન જાડાઈ છે. ત્રીજી પૃથિવીની ૨૮,000 યોજન જાડાઈ છે. ચોથી પૃથિવીની ૨૪,000 યોજન જાડાઈ છે. પાંચમી પૃથિવીની ૨૦,OOO યોજન જાડાઈ છે. છઠ્ઠી પૃથિવીની ૧૬,000 યોજન જાડાઈ છે. સાતમી પૃથિવીની ૮,000 યોજન જાડાઈ છે. આઠમી પૃથિવીની ૮ યોજન જાડાઈ છે.
કાલાનુગમ – કાલાનગમના વ્યાખ્યાનનો પ્રારંભ કરતાં પહેલાં ધવલાકારે ઋષભસેનને (ભગવાન ઋષભદેવના પ્રથમ ગણધરને) નમસ્કાર કર્યા છે. પછી નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવના ભેદથી કાલનો વિચાર કર્યો છે. પોતાના વક્તવ્યના સમર્થનમાં આચાર્યે “વૃત્ત ૨ પંન્ધિપાદુડે, “ગીવસમાસા વિ ૩ત્ત', “તદ
आयारंगे वि वुत्तं', 'तह गिद्धपिच्छाइरियप्पयासिदतच्चत्थसुत्ते वि' इत्याहिपाध्योनो પ્રયોગ કરીને પંચાસ્તિકાયપ્રાભૃત, જીવસમાસ, આચારાંગ (મૂલાચાર) અને ગૃદ્ધપિચ્છાચાર્યપ્રણીત તત્ત્વાર્થસૂત્રનાં ઉદ્ધરણો આપ્યાં છે. કાલાનગમના ઓઘનિર્દેશનું
૧. એજન, પૃ. ૧૫ર ૨. એજન, પૃ. ૨૪૮ ૩. એજન, પૃ. ૩૧૩ ૪. એજન, પૃ. ૩૧૩-૩૧૭ ૫. એજન, પૃ. ૩૧૫-૩૧૭
Jain Education International
...For Private '& Personal Use Only
www.jainelibrary.org