________________
નિર્યુક્તિઓ અને નિયુક્તિકાર
૬૩ - ભદ્રબાહુસંહિતા મળે છે તે કૃત્રિમ છે એવો વિદ્વાનોનો મત છે. ઓઘનિર્યુક્તિ અને પિચ્છનિયુક્તિ ક્રમશ: આવશ્યકનિયુક્તિ અને દશવૈકાલિકનિર્યુક્તિનાં જ અંગરૂપ છે. નિશીથનિર્યુક્તિ આચારાંગનિર્યુક્તિનું જ એક અંગ છે કેમકે નિશીથસૂત્રને આચારાંગની પંચમ ચૂલિકાના રૂપમાં જ માનવામાં આવ્યું છે.'
૧. જુઓ– આચારાંગનિર્યુક્તિ, ગા. ૧૧ તથા ગા. ૨૯૭ તથા તે પરની શીલાંકકૃત વૃત્તિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org