SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ અભયદેવવિહિત વૃત્તિઓ ૩૮૩ પપાતિકવૃત્તિઃ આ વૃત્તિ પણ શબ્દાર્થ-પ્રધાન છે. પ્રારંભમાં વૃત્તિકારે વર્ધમાનને નમસ્કાર કરીને ઔપપાતિક શાસ્ત્રની વ્યાખ્યા કરવાની પ્રતિજ્ઞા કરી છે : श्रीवर्धमानमानम्य, प्रायोऽन्यग्रंथवीक्षिता । औपपातिकशास्त्रस्य, व्याख्या काचिद्विधीयते ॥ ત્યાર પછી “ઔપપાતિકનો શબ્દાર્થ કર્યો છે ? અથvપતિ#મિતિ : શબ્દાર્થ? उच्यते - उपपतनमुपपातो -देवनारकजन्म सिद्धिगमनं च, अतस्तमधिकृत्य કૃતિમધ્યયનમૌપતિમ્ દેવો અને નારકોના જન્મ અને સિદ્ધિગમનને ઉપપાત કહે છે. ઉપપતસંબંધી વર્ણનને કારણે તત્સમ્બદ્ધ ગ્રન્થનું નામ ઔપપાતિક છે. આ ગ્રંથ કોનું ઉપાંગ છે તેનો ઉત્તર આપતાં વૃત્તિકાર કહે છે : રૂદ્ર વોઉં વર્તત, માવાસ્ય हि प्रथममध्ययनं शस्त्रपरिज्ञा, तस्याद्योद्देशके सूत्रमिदम् ‘एवमेगेसिं नो नायं भवइ - अत्थि वा मे आया उववाइए, नत्थि वा मे आया उववाइए, के वा अहं आसी ? के वा इह (अहं) च्चुए (इओ चुओ) पेच्चा इह भविस्सामि' इत्यादि, इह च सूत्रे यदौपपातिकत्वमात्मनो निर्दिष्टं तदिह प्रपंचयत इत्यर्थतोऽङ्गस्य समीपभावेनेदमुपांगम् । આ ગ્રન્થ આચારાંગનું ઉપાંગ છે. આચારાંગનાં પ્રથમ અધ્યયન શસ્ત્રપરિજ્ઞાના આદ્ય ઉદેશકના “વમેલ નો નાર્થ વિન્ગલ્થિ વા માયા ૩વવાફા.....'સૂત્રમાં આત્માનું ઔપપાતિકત્વ નિર્દિષ્ટ છે તેનું વિશેષ વર્ણન કરવાને કારણે ઔપપાતિકસૂત્રને આચારાંગનું ઉપાંગ કહેવામાં આવે છે. પ્રથમ સૂત્ર “તેમાં .....'નું વ્યાખ્યાન કરતાં ટીકાકારે સૂત્રોના અનેક પાઠભેદ હોવાનો સ્વીકાર કર્યો છે : દર વદવો વાવનામેવા ક્ષેત્તે.... | આગળ આચાર્યું સૂત્રાન્તર્ગત નટ, નર્તક, જલ, મલ્લ, મૌષ્ટિક, વિડમ્બક, કથક, પ્લવક, લાસક, આંખ્યાયક, લેખ, મંખ, તૂણઇલ્સ, તુમ્બવીણિક, તાલાચર, આરામ, ઉદ્યાન, અવટ, તડાગ, દીર્ધિક, વપ્પિણિ, અટ્ટાલક, ચરિક, દ્વાર, ગોપુર, તોરણ, પરિઘ, ઇન્દ્રકલ, શિલ્પી, શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, પણિત, આપણ, ચતુર્મુખ, મહાપથ, પંચ, શિબિકા, ચન્દ્રમાનિક, યાન, યુગ્ય, યાગ, ભાગ, દાય, કન્દ, સ્કન્ધ, ત્વ, શાલા (શાખા), પ્રવાલ, વિષ્કસ્મ, આયામ, ઉત્સવ, અન્જનક, હલધરકોસેન્જ, કજ્જલાગી, શૃંગભેદ, રિઇક, અશનક, સનબંધન, મરક્ત, મસાર, ૧. (અ) રાયબહાદુર ધનપતસિંહ, કલકત્તા, સન્ ૧૮૮૦. . (આ) આગમોદય સમિતિઃ મુંબઈ, સન્ ૧૯૧૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org.
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy