________________
૩ ૨૦
આગમિક વ્યાખ્યાઓ અ, ક, ચ, ટ, ત, ૫, ય અને શ – આ વર્ગોના અક્ષરોનો પ્રથમ ગાથાના નિર્દેશાનુસાર સંયોગ કરવાથી “જિણદાસ’ શબ્દ બની જાય છે. બીજી ગાથામાં “ગણિ” અને “મહત્તર' શબ્દોનો નિર્દેશ છે. આ રીતે આ ત્રણે શબ્દોનો ક્રમશ: સંયોગ કરવાથી “જિણદાસગણિમહત્તર' શબ્દ બની જાય છે. પ્રસ્તુત ચૂર્ણિ જિનદાસગણિ મહત્તરની કૃતિ છે. પહેલાં કહેવામાં આવી ગયું તેમ આનું નામ નિશીથ-વિશેષચૂર્ણિ અથવા વિશેષ-નિશીથચૂર્ણિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org