________________
૨૮૬
આગમિક વ્યાખ્યાઓ जं एत्थं उस्सुत्तं, अयाणमाणेण विरतितं होज्जा । तं अणुओगधरा मे, अणचिंतेउं समारेंतु ॥ ४ ॥
– એજન, પૃ. ૨૮૩. દશવૈકાલિકચૂર્ણિ પણ નિઃસંદેહ તે જ આચાર્યની કૃતિ છે જેમની ઉત્તરાધ્યયનચૂર્ણિ છે. એટલું જ નહિ, દશવૈકાલિકચૂર્ણિ ઉત્તરાધ્યયનમૂર્તિની પહેલાં રચવામાં આવી છે. આનું પ્રમાણ ઉત્તરાધ્યયનચૂર્ણિમાં મળે છે જે આ મુજબ છે : પfપ દિત્તો नानाप्रकारो प्रकीर्णतपोभिधीयते, तदन्यत्राभिहितं, शेषं दशवकालिकचूर्णी
મિહિત... અહીં આચાર્યે સ્પષ્ટ રૂપે લખ્યું છે કે પ્રકીર્ણતાના વિષયમાં અન્યત્ર કહેવામાં આવ્યું છે કે અને બાકીનું દશવૈકાલિકચૂર્ણિમાં કહેવામાં આવ્યું છે. જે સ્વરમાં આચાર્યે તે લખ્યું છે તેના વિષયમાં અન્યત્ર કહેવામાં આવ્યું છે તે જ સ્વરમાં તેમણે આ પણ લખ્યું છે કે બાકી દશવૈકાલિકચૂર્ણિમાં કહેવામાં આવ્યું છે. આ સ્વરસામ્ય જોતાં એ કથન અનુપયુક્ત નથી કે ઉત્તરાધ્યયન અને દશવૈકાલિકની ચૂર્ણિઓ એક જ આચાર્યની કૃતિઓ છે તથા દશવૈકાલિકચૂક્તિનો રચના ઉત્તરાધ્યયનચૂર્તિની પહેલાંની છે.
૧. ઉત્તરાધ્યયનચૂર્ણિ, પૃ. ૨૭૪.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org