SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ નદી ૨૪૩ પણ આપવામાં આવ્યો છે પરંતુ તે નંદીસૂત્રથી સહેજ જુદો છે. એ જ રીતે અન્યત્ર પણ કેટલીક બાબતોમાં નંદીસૂત્રથી ભિન્નતા તેમ જ વિશેષતા જોવા મળે છે. મંગલાચરણ : સહુ પહેલાં સૂત્રકારે ભગવાન અહિત મહાવીરને નમસ્કાર કર્યા છે. ત્યારપછી જૈન સંધ, ચોવીસ જિન, અગિયાર ગણધર, જિનપ્રવચન તથા સુધર્મ આદિ વિરોને સ્તુતિપૂર્વક પ્રણામ કર્યા છે. પ્રારંભની કેટલીક મંગળ ગાથાઓ આ પ્રમાણે છે : जयइ जगजीवजोणीवियाणओ जगगुरू जगाणंदो । जगणाहो जगबंधू, जयइ जगप्पियामहो भयवं ॥ १ ।। जयइ सुआणं पभवो, तित्थयराणं अपच्छिमो जयइ । जयइ गुरू लोगाणं, जयइ महप्पा महावीरो ॥ २ ॥ भदं सव्वजगुज्जोयगस्स, भदं जिणस्स वीरस्स । भई सुरासुरनमंसियस्स, भदं धूयरयस्स ॥ ३ ॥ गुणभवणगहणसुयरयणभरियदंसणविसुद्धरत्थागा । संघनगर भदं ते, अखंडचारित्तपागारा ॥ ४ ॥ संजमतवतुंबारयस्स, नमो सम्मत्तपारियल्लस्स । अप्पडिचक्कस्स जओ, होउ सया संघचक्कस्स ॥ ५ ॥ મંગળ પ્રસંગે પ્રસ્તુત સૂત્રમાં આચાર્ય જે સ્થવિરાવલી – ગુરુ-શિષ્ય-પરંપરા આપી છે તે કલ્પસૂત્રની સ્થવિરાવલીથી જુદી છે. નંદીસૂત્રમાં ભગવાન મહાવીર પછીની સ્થવિરાવલી આ પ્રમાણે છે :૧. સુધર્મ ૧૨. સ્વાતિ ૨૨. નાગહસ્તિ ૨. જંબૂ, ૧૩. શ્યામાર્ય ૨૩. રેવતી નક્ષત્ર ૩. પ્રભવ ૧૪. શાંડિલ્ય ૨૪. બ્રહ્મદીપકસિંહ ૪. શઠંભવ ૧૫. સમુદ્ર ૨૫. સ્કંદિલાચાર્ય ૫. યશોભદ્ર ૧૬. મંગુ ૨૬. હિમવંત ૬. સંભૂતિવિજય ૧૭. ધર્મ ૨૭. નાગાર્જુન ૭. ભદ્રબાહુ ૧૮. ભદ્રગુપ્ત ૨૮. શ્રીગોવિંદ ૮. સ્થૂલભદ્ર ૧૯. વજ ૨૯. ભૂતદિન્ન ૯. મહાગીરિ ૨૦. રક્ષિત ૩૦. લૌહિત્ય ૧૦. સુહસ્તી ૨૧. નંદિલ (આનંદિલ) ૩૧. દૂષ્યગણિ ૧૧. બલિસહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001312
Book TitleAngabahya Agam Jain History Series 2
Original Sutra AuthorN/A
AuthorJagdishchandra Jain, Mohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, F000, F015, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy