________________
૨ ૨૦
અંગબાહ્ય આગમો દષ્ટિવાદ અને વીસ વર્ષની દીક્ષાવાળાને બધા પ્રકારના શાસ્ત્રો ભણાવવાં કથ્ય છે.
વૈયાવૃત્ય (સવા) દસ પ્રકારની કહેવામાં આવી છે : ૧. આચાર્યની વૈયાવૃત્ય, ૨. ઉપાધ્યાયની વૈયાવૃત્ય, ૩. સ્થવિરની વૈયાવૃત્ય, ૪. તપસ્વીની વૈયાવૃત્ય, ૫. શૈક્ષ-છાત્રની વૈયાવૃત્ય, ૬. ગ્લાન-રુષ્ણની વૈયાવૃત્ય, ૭. સાધર્મિકની વૈયાવૃત્ય, ૮. કુળની વૈયાવૃત્ય, ૯. ગણની વૈયાવૃત્ય અને ૧૦. સંઘની વૈયાવૃત્ય. ઉપર્યુક્ત દસ પ્રકારની વૈયાવૃત્યથી મહાનિર્જરાનો લાભ થાય છે. દસ પ્રકારની વૈયાવૃત્યના વર્ણન સાથે દસમો ઉદેશ સમાપ્ત થાય છે અને સાથે જ વ્યવહારસૂત્ર પણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org