________________
દ્વિતીય પ્રકરણ
આવશ્યક
આવશ્યક આગમોમાં બીજું મૂલસૂત્ર છે. આ ગ્રંથમાં નિત્યકર્મના પ્રતિપાદક આવશ્યક ક્રિયાનુષ્ઠાનરૂપ કર્તવ્યોનો ઉલ્લેખ છે, એટલા માટે તેને
આવસય
B
૧. (અ) ભદ્રબાહુકૃત નિર્યુક્તિની મલયગિરિકૃત ટીકા સાથે – આગમોદય સમિતિ, મુંબઈ, ઈ.સ. ૧૯૨૮ (પ્રથમ ભાગ), ૧૯૩૨ (દ્વિતીય ભાગ), દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર, સુરત, ઈ.સ. ૧૯૩૬ (તૃતીય ભાગ).
(આ) ભદ્રબાહુકૃત નિર્યુક્તિની હરિભદ્રવિહિત વૃત્તિસહિત – આગમોદય સમિતિ, મુંબઈ,
ઈ.સ. ૧૯૧૬-૧૭.
(ઇ) ભદ્રબાહુકૃત નિયુક્તિની માણિક્યશેખરવિરચિત દીપિકા સહિત વિજયદાન સૂરીશ્વર જૈન ગ્રંથમાલા, સુરત, ઈ.સ. ૧૯૩૯-૪૧.
(ઈ) મલધારી હેમચંદ્રવિહિત પ્રદેશવ્યાખ્યા – દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર, મુંબઈ, ઈ.સ. ૧૯૨૦.
(ઉ) ગુજરાતી અનુવાદસહિત ભીમસી માણેક, મુંબઈ, ઈ.સ. ૧૯૦૬. (ઊ) હિંદી અનુવાદસહિત અમોલકઋષિ, હૈદરાબાદ, વી૨ સં. ૨૪૪૬.
(ઋ) હિંદી વિવેચનસહિત (શ્રમણસૂત્ર) – ઉપાધ્યાય અમર મુનિ, સન્મતિ જ્ઞાનપીઠ,
આગરા, વિ.સં. ૨૦૦૭.
--
(એ) સંસ્કૃત વ્યાખ્યા અને તેના હિંદી-ગુજરાતી અનુવાદ સાથે ~ મુનિ ઘાસીલાલ, જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ, ઈ.સ. ૧૯૫૮
(ઐ) જિનદાસકૃત ચૂર્ણિ, રતલામ, ઈ.સ. ૧૯૨૮.
(ઓ) ભદ્રબાહુકૃત નિર્યુક્તિ, જિનભદ્રકૃત ભાષ્ય અને હેમચંદ્રકૃત વૃત્તિસહિત – દિવ્યદર્શન કાર્યાલય, અમદાવાદ, (દ્વિ. સં.) ૧૯૬૩,
જ્ઞાનસાગર/ભાવવિજય, દેવચંદ લાલભાઈ
(ઔ) નિર્યુક્તિ અને અવસૂરિસહિત પુસ્તકોદ્ધાર ફંડ, સુરત, ૧૯૬૩.
(અં) નિર્યુક્તિ, ભાષ્ય અને સ્વોપજ્ઞ વૃત્તિસહિત – સં. નથમલ ટાટિયા, પ્રાકૃત જૈન શોધ સંસ્થાન, વૈશાલી, ઈ.સ. ૧૯૭૨.
Jain Education International
(અઃ) નિર્યુક્તિ અને અવસૂરિસહિત – ધીરસુંદર, દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધાર ફંડ, સુરત, ઈ.સ. ૧૯૭૪,
For Private & Personal Use Only
www.jainelibrary.org