________________
સપ્તમ પ્રકરણ
નિરયાવલિકા
નિરયાવલિયા અથવા નિરયાવલિકા શ્રુતસ્કંધમાં પાંચ ઉપાંગો સમાવિષ્ટ છે – ૧. નિરયાવલિયા અથવા કપ્પિયા (કલ્પિકા), ૨. કપ્પવડંસિયા (કલ્પાવતંસિકા, ૩. પુલ્ફિયા (પુષ્પિકા), ૪. પુચૂલિયા (પુષ્પચૂલિકા) અને ૫. વષ્ટિદસા (વૃષ્ણિદશા). પ્રો. વિન્ટરનિત્ઝનું કહેવું છે કે મૂળમાં આ પાંચે ઉપાંગો નિરયાવલિસૂત્રના જ નામે ઓળખાતા હતા, પરંતુ આગળ જતાં ઉપાંગોની સંખ્યાનો અંગોની સંખ્યા સાથે મેળ બેસાડવા માટે તેમને અલગ અલગ ગણવામાં આવ્યા. નિરયાવલિયાસૂત્ર પર ચંદ્રસૂરિએ ટીકા લખી છે.
નિરયાવલિયા :
રાજગૃહ નગરમાં ગુણશિલ નામે એક ચૈત્ય હતું. ત્યાં મહાવીરના શિષ્ય આર્ય સુધર્મા નામે ગણધર વિહાર કરતા કરતા આવ્યા. પોતાના શિષ્ય આર્ય જંબૂના
૧. (અ) ટિપ્પણી સહિત સં. વારેન, એમ્સ્ટર્ડમ, ઈ.સ.૧૮૭૯.
(આ) ચંદ્રસૂરિષ્કૃત વૃત્તિ તથા ગુજરાતી વિવેચન સાથે, આગમસંગ્રહ, બનારસ, ઈ.સ.૧૯૮૫. (ઇ) હિન્દી અનુવાદ સહિત અમોલકઋષિ, લાલા સુખદેવ સહાય જ્વાલા પ્રસાદ, હૈદરાબાદ, ઈ.સ.૧૯૨૦.
(ઈ) ચંદ્રસૂરિકૃત વૃત્તિ સહિત – દાનવિજયગણિ, આગમોદય સમિતિ, ઈ.સ.૧૯૨૨
(ઉ) પ્રસ્તાવના વગેરે સાથે – પી.એલ.વૈદ્ય, પૂના.
-
એ. એસ. ગોપાણી અને વી. જે. ચોક્સી, અમદાવાદ, ઈ.સ.૧૯૩૪.
(ઊ) ચંદ્રસૂરિકૃત ટીકાના ગુજરાતી અર્થ સાથે, જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર, ઈ.સ.૧૯૩૪.
(એ) સંસ્કૃત વ્યાખ્યા તથા તેના હિન્દી-ગુજરાતી અનુવાદ સાથે, મુનિ ઘાસીલાલજી, જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ, ઈ.સ.૧૯૬૦.
(ઐ) (મૂળ) સં. જિનેન્દ્રવિજયગણિ, હર્ષપુષ્પામૃત જૈન ગ્રંથમાળા, લાખાબાવળ, શાંતિપુરી, સૌરાષ્ટ્ર, ઈ.સ.૧૯૭૮ .
(ઓ) (મૂળ) સં. રતનલાલ ડોશી, અખિલ ભારતીય સાધુમાર્ગી જૈન સંસ્કૃતિરક્ષક સંઘ, સૈલાના. (ઔ) હિન્દી અનુવાદ સહિત – મધુકરમુનિ, આગમ પ્રકાશન સમિતિ, બ્યાવર, ઈ.સ.૧૯૮૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org