________________
(VI)
ચારે દિશામાં બિરાજમાન છે. ઉપર માત્ર પથ્થરથી જ નિર્માણ કરેલ અશોકવૃક્ષ અને ચૈત્યવૃક્ષનું સુંદર ડાળી પાંદડાં સાથે નિર્માણ કર્યું છે. ૨૭ ફૂટ ઊંચા અને ૩૭ ફૂટનો વ્યાપ ધરાવતા આ વૃક્ષનું વજન અંદાજે ૫૦૦ ટન છે. તે બધું વજન વૃક્ષની વડવાઈ જેવા દેખાતા તોતિંગ થાંભલા ઉપર પથરાઈ ગયેલું છે. પાંગરતા પરોઢિયે/પ્રભાતે પરમાત્માના પૂજકને અહીં અનુપમ આત્મિક આલાદ અવનવા અનુભવ થાય છે.
આ રીતે શ્રી સમવસરણ એ માત્ર મંદિર નહિ, બલ્બ મહામંદિર છે, જેમાં જિનશાસનની ધાર્મિક અને આધ્યાત્મિક ભવ્યતા, શિલ્પ અને રંગરેખામાં ગુંજી ઊઠે છે.
શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ ટ્રસ્ટી મંડળ તથા પુસ્તક પ્રાપ્તિસ્થાન (૧) શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ફોન નં.૦૨૮૪૮-૨૪૯૨, ૨૫૬૧
શ્રી સમવસરણ મહામંદિર, તળેટી રોડ, પાલિતાણા - ૩૬૪૨૭૦ (૨) શ્રી મહેન્દ્રભાઈ ખૂબચંદ શાહ
C/o રતનચંદ જોરાજી એન્ડ કું., ગોડીજી બિલ્ડીંગ નં. ૧, કિકા સ્ટ્રીટ,
પાયધુની, મુંબઈ-૪૦૦ ૦૦૨. (૩) શ્રી કાંતિલાલ રતિલાલ શાહ
સરદાર સોસાયટી બંગલો, સુરેન્દ્રનગર - ૩૬૦૦૦૧. (૪) શ્રી અશ્વિનભાઈ શાંતિલાલ સંઘવી
કાયસ્થ મહોલ્લો, ગોપીપુરા, સુરત. (૫) શ્રી અનિલભાઈ શાંતિલાલ ગાંધી
૧૧૦, મહાકાન્ત બિલ્ડિંગ, વી.એસ.હોસ્પિટલ સામે, આશ્રમ રોડ,
અમદાવાદ - ૩૮૦૦૦૬. (૬) શ્રી મહેન્દ્રભાઈ ચંદુલાલ વખારિયા
C/o વખારિયા બ્રધર્સ, જવાહરચોક, સુરેન્દ્રનગર - ૩૬૩૦૦૧. (૭) શ્રી હર્ષદરાય પ્રેમચંદ શાહ
C/o ધર્મેન્દ્રવાસણ ભંડાર, મહાત્મા ગાંધી રોડ, ભાવનગર - ૩૬૪૦૦૧. (૮) શ્રી હર્ષદરાય ચુનીલાલ
ભારત ટ્રેડીંગ કંપની, ૧૧૧, ટનટનપુરા સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org