SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ દ પ્રભુની આવે તે પ્રભુની અને સંતોની કૃપાથી આપણા જીવનમાં આવી સર્વતોભદ્ર દિવાળી આવે તે જ આ નૂતન વર્ષની પ્રાર્થના. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ 8 પરમ શ્રદ્ધેયશ્રી આત્માનંદજી (કોબા) રાત આખી વનની ચાવી કાર છે (૧) પ્રાર્થના એ જીવનનો પ્રાણ છે, સત્ત્વ છે, અતિ અગત્યનું બળ છે, આપણા જીવન-ચૈતન્યની પોષક શક્તિ છે. એનો બરાબર * ઉપયોગ કરો. આ વિશ્વના કોઈ પણ દરવાજાને ખોલવા માટે આ એક સહુથી અગત્યની ચાવી છે. (૨) જીવનમાં નિષ્ફળતા મળે તો કદી હતાશ ન થવું. ધીરજ અને ૪ ખંતથી પુરુષાર્થ ખેચે જવો. કોઈ પણ વિકટતાને ઉકેલવાનો આ છે હે રામબાણ ઈલાજ છે. ૪ (૩) પ્રત્યેક નવા દિવસનો આ વિચાર સાથે પ્રારંભ કરોઃ “આ જ તે દિવસ મારા હવે પછીના સમગ્ર જીવનની શરૂઆત છે. એને કેવી * રીતે સભર અને સફળ બનાવાય એ મારા હાથની વાત છે. મને મળેલી આ નવી અનુકૂળતાને હું ભરપૂર ઉપયોગ કરીશ.” (૪) પૈસાનો ઉપયોગ કરતા હો તેનાથી પણ વધારે કાળજીથી તમારે ? સમય અને શક્તિનો ઉપયોગ કરવો જોઈએ. એ બન્નેનું વધારે સારું ( વળતર કઈ રીતે મળે એ વિચાર સાથે જ એમનો વિનિયોગ થવો જોઈએ. (૫) પ્રત્યેક નાનુ-મોટું કાર્ય જાણે જગતનું એકમાત્ર મહત્ત્વનું છે જે કાર્ય છે એ રીતે એને હાથમાં લેવું ને પતાવતા જવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001304
Book TitleJivan Safar
Original Sutra AuthorN/A
AuthorMitesh A Shah, Sureshbhai Rawal
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy