________________
ISલ કેર વિચાર તો પામ | ) જિંદગી ટૂંકી છે, અને જંજાળ લાંબી છે, માટે જંજાળ :
ટૂંકી કર તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે. છે (૨) દિવસની ભૂલ માટે રાત્રે હસજે, પરંતુ તેનું હસવું ફરીથી કે
ન થાય તે લક્ષિત રાખજે. કોઈના અવગુણ તરફ ધ્યાન આપશો નહીં. પણ પોતાના
અવગુણ હોય છે તે ઉપર વધારે દૃષ્ટિ રાખી ગુણસ્થ થવું. (૪) સુખદુઃખ એ બન્ને મનની કલ્પના છે. છે (૫) દુર્જનતા કરી ફાવવું એ જ હારવું, એમ માનવું. (૯) મોતની પળ નિશ્ચય આપણે જાણી શક્તા નથી, માટે
જેમ બને તેમ ધર્મમાં ત્વરાથી સાવધાન થવું. (૭) સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે.
પળ એ અમૂલ્ય ચીજ છે. ચક્રવર્તી પણ એક પળ પામવા આખી રિદ્ધિ આપે તોપણ તે પામનાર નથી. એક પળ વ્યર્થ ખોવાથી એક ભવ હારી જવા જેવું છે એમ તત્ત્વની છે
દૃષ્ટિએ સિદ્ધ છે! ધ (૯) જ્ઞાની પુરુષોએ દયા, સત્ય, અદત્તાદાન, બ્રહ્મચર્ય,
પરિગ્રહ પરિમાણ વગેરે સદાચાર કહેલા છે. જ્ઞાનીઓએ જે
સદાચારો સેવવા કહેલ છે તે યથાર્થ છે; સેવવા યોગ્ય છે. આ (૧૦) રાગ કરવો નહીં, કરવો તો સપુરુષ પર કરવો; બ્રેષ
કરવો નહીં, કરવો તો કુશલ પર કરવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org