________________
છે દિલને કદી દૂભવ્યું નથી. ઈશ્વરનો તો શું, પણ કોઈનોય કંઈ પણ
અપરાધ કર્યો નથી. એટલે મારે ઈશ્વરની ક્ષમા યાચવાનો કોઈ સવાલ જ ઊભો નથી થતો.”
માજીને લાગ્યું કે પોતે તો લોકોને માત્ર ઉપદેશ જ આપ્યા કર્યો છે, પણ આ તો પોતે જ ઉપદેશનું આચરણ કરી રહ્યા છે.
આ તત્ત્વવેત્તા હતા અમેરિકી ફિલસૂફ થોરો. ગાંધીજીએ ૪ પણ ઘણીવાર એમની ચિંતનવાણીમાંથી પ્રેરણા લીધી હતી. હું J૧) સફળ જીવનનું પ્રેરક સૂત્ર છે-નાનાને જોઈને જીવો, મોટાને જોઈને આગળ વધો, સકાર્ય માટે પ્રયત્ન કરો અને ખરાબ માટે તૈયાર રહો.” તમારી પાસે ક્ટર હોય તો તમારી નજર નાની સાઈકલ પર રાખજો, મોટી કાર પર નહી. બસ તમે સુખી રહેશો. મોટા પાસેથી આગળ વધવાની પ્રેરણા લેજ કારણ કે દુનિયામાં જે મહાપુરુષ છે તે ફક્ત પૂજન માટે નથી, | પ્રેરણા પ્રાપ્ત કરવા માટે પણ છે. સારા માટે પ્રયત્ન કર| કારણ કે પ્રયત્ન ક્યારેયનિષ્ફળ નથી જતો અને ખરાબ માટે તિયાર રહેજે કારણ કે પુત્ર ગમે ત્યારે મો ફેરવી શકે છે,
દોસ્ત ગમે ત્યારે સાથ છોડી શકે છે. તે DI(૨) પ્રશ્ન પૂછ્યો છે : “વર્ગ મારી મુઠ્ઠીમાં હોય તે માટે હું શી કિરું?” કંઈ પણ ન કરો. ફક્ત એટલું જ કરો કે મગજને ઠંડક રાખો, ખિસ્સાને ગરમ રાખો, આંખોમાં શરમ રાખો, ભાષાને નમ રાખો અને દિલમાં રહેમ રાખો. કારણ નર
8 મુનિશ્રી તરુણસાગરજી)
માટે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org