________________
હશOા દિLI
એકવાર હજરત મહમ્મદ પયગંબર એક રસ્તા પર ચાલી રહ્યા હતા. એવામાં તેમણે એક વૃદ્ધ સ્ત્રીને રડતી જોઈ. તે તરત જ તેઓ એ વૃદ્ધા પાસે દોડી ગયા અને તે શા માટે કે રડી રહી છે તેનું કારણ પૂછ્યું.
એ વૃદ્ધ બાઈએ કહ્યું, “હું એક ધનવાન યહૂદીને ત્યાં દાસી તરીકે નોકરી કરું છું અને મારા એ માલિકે મને બજારમાં લોટ છે લેવા મોકલી હતી. લોટની આ પોટલી બાંધીને એ માલિકના ઘેર જ
પાછી ફરી રહી છું. પણ લોટની આ પોટલી મારાથી ઊચકી ( શકાતી નથી.” • પયગંબર સાહેબ માજીનું દુઃખ ધ્યાનથી સાંભળી રહ્યા છે હતા.
માજીએ પોતાની વાત આગળ ચલાવી.
તે બોલ્યા, “માથે પોટલી મૂકીને હું ચાલી શક્તી નથી. જો કે હું સમયસર ઘેર નહિ પહોંચે તો મારો એ માલિક એવો તો જુલમી છે છે છે કે મને માર્યા વગર રહેશે નહિ. આથી, હું રડું નહિ તો બીજું શું કરું? રડવા સિવાય કોઈ બીજો માર્ગ છે જ નહિ.”
- પયગંબર સાહેબ બોલ્યા, “બીજો માર્ગ છે!” આશ્ચર્ય પામી માજી બોલ્યા, ‘હું! શું બીજો માર્ગ છે?”
હા”
“કયો માર્ગ, બેટા?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org