________________
અર્વાચીન ભારતના મહાન સંત રમણ મહર્ષિનું મૂળ નામ : વેંકટરમણ હતું. ભક્તિ કરતાં તેઓ આત્માનંદમાં લીન થઈ જતાં. ઈ ઈ.સ. ૧૮૯૬ની ૧લી સપ્ટેમ્બરે અરૂણાચલના દેવમંદિરમાં દેવીપાનો * અનુભવ કર્યો. એમણે અરૂણાચલ પર્વતનું જ આરોહણ કર્યું નહોતું - પણ જીવનમાં ઊર્ધ્વ આરોહણ કર્યું હતું. આવા રમણ મહર્ષિએ
જગતને આધ્યાત્મિક સંદેશ આપ્યો કે માણસે પોતાના સનાતન * સુખશાંતિવાળા આંતરિક સ્વરૂપનો જ સાક્ષાત્કાર કરવાનો છે. ?
અરૂણાચલના આ સંતનું હ્રદય અત્યંત કોમળ હતું. એક દિવસ એમના ચરણમાં પ્રણિપાત કરીને એક યુવતીએ ભક્તિમાં ભાવવિભોર બનીને કહ્યું,
બાબા! આપના પ્રત્યેની મારી અખંડ ભક્તિને કારણે મેં ત્રણ મહિનામાં એક લાખ બીલીપત્ર આપની છબી પર ચડાવવાની છે માનતા લીધી છે. હજી ઘણા બીલીપત્ર ચડાવવાના બાકી છે.” *
શ્રી રમણ મહર્ષિએ આંતરિક વેદના અનુભવતાં કહ્યું, “બેટા, ને કંઈ ભગવાન નથી કે તું મારી આવી માનતા રાખે છે.” છે
યુવતીએ કહ્યું, “બાબા! મારે મન તો આપ ભગવાન જ છો. આપની છબી પર પચાસ હજાર બીલીપત્રો ચડાવ્યા છે, પરંતુ હવે આ ગ્રીષ્મઋતુમાં બીલીપત્રો મળતા નથી, તો શું કરું? - રમણ મહર્ષિએ કહ્યું, “એ તો વૃક્ષ પર જેટલા બીલીપત્ર :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org