________________
A
આત્મા છે, તે નિત્ય છે, “છે કર્તા નિજ કર્મ, છે ભોક્તા', વળી “મોક્ષ છે,” “મોક્ષ ઉપાય સુધર્મ.”
- શ્રી આત્મસિદ્ધિ ગાથા-૪૩ આ બધા ગુરુગમથી, તટસ્થપણે સમજવા. સાધકને વિશેષ પ્રેરણા સત્યાર્થ શ્રદ્ધાની આરાધના: > સાધકે, સમ્યશ્રદ્ધા અગ્રિમતાના ધોરણે કરવી રહી,
એવો આત્માનુભવી શ્રી ગુરુઓનો ભવ્ય જીવોને ઉપદેશ છે. સત્ય-તત્ત્વના બોધનો વારંવાર પરિચય કરવો. અપૂર્વભાવ સહિત બોધ ધારણ કરવો. યથાઉપદેશ સગુરુનો પામવો રે, ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ. (મૂળ મારગ) વચનામૃત પત્રાંક-૧૦૫ ના મુદ્દાઓ પોતાના દૈનિક જીવનમાં ઉતારવા. (પરિશિષ્ટ-૨). સત્સંગ-સન્શાસ્ત્ર-સતત્ત્વની રુચિ વધારવી. પોતાના દોષોની કબૂલાત કરવી. વીસ દોહરા - તુજ વિયોગ સ્કૂરતો નથી – ઈત્યાદિ. સદ્ધોધ ધારણ કરવાથી, દેહાત્મબુદ્ધિના સંસ્કાર ધીમે ધીમે ઘસાઈ જાય ત્યારે આત્મામાં જ આત્મબુદ્ધિ ઉપજે છે, જગતના પદાર્થોની મહત્તા ઘટે છે, જેના ફળ
A
A
A
A
A
A
Jain Education International
For Private & Personal Use Only
૧ www.jainelibrary.org