________________
ઢાંકવા, પરોપકાર, શાંતદષ્ટિ, ગુણ ગ્રહણતા, મોટાઈ (મોટું મન), સહનશીલતા, સર્વપ્રિયતા, સત્યપક્ષ, મધુરવચન, દીર્ઘ વિચાર, વિશેષજ્ઞાન, શાસ્ત્રજ્ઞાનની મર્મજ્ઞતા, કૃતજ્ઞતા, તત્ત્વજ્ઞતા, ધર્મજ્ઞતા, દીનપણું તેમજ અભિમાન નહીં પણ મધ્ય વ્યવહારીપણું, સ્વાભાવિક વિનય, પાપાચરણથી રહિતતા ઈત્યાદિ ગુણો પ્રગટે છે.
- સમયસાર નાટક-૧૩/પ૩ > પત્રાંક ૮૦ (વચનામૃત)
- નિરાબાદપણે જેની મનોવૃત્તિ વહ્યા કરે છે; - સંકલ્પ-વિકલ્પની મંદતા જેને થઈ છે; - પંચ વિષયથી વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ફૂટ્યાછે; - ક્લેશનાં કારણ જેણે નિર્મળ કર્યા છે; - અનેકાંતદષ્ટિયુક્ત એકાંતદષ્ટિને જે સેવ્યા કરે છે; - જેની માત્ર એક શુદ્ધ વૃત્તિ જ છે;
- તે પ્રતાપી પુરુષ જયવાન વર્તા; આત્મદર્શનના નિવાસના સ્થાનકી પત્રાંક ૪૯૩ (વચનામૃત)
શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ તે છ પદને સમ્યગ્રદર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યાં છે. યથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org