________________
દૈનિક - ભક્તિમ
૭૫
સોમવાર : પ્રાતઃકાળ
می
به
ب
ه
( ૨૫. શ્રી સદગુર ઉપકાર-મહિમા પ્રથમ નમું ગુરુરાજને, જેણે આપ્યું જ્ઞાન; જ્ઞાને વરને ઓળખ્યા, ટળ્યું દેહ-અભિમાન. તે કારણ ગુરુરાજને, પ્રણમું વારંવાર; કૃપા કરી મુજ ઉપરે, રાખો ચરણ મોઝાર. પંચમ કાળે તું મળ્યો, આત્મરત્ન-દાતાર; કારજ સાર્યા માહરા, ભવ્ય જીવ હિતકાર. અહો ! ઉપકાર તુમારડો, સંભારું દિનરાત; આવે નયણે નીર બહુ, સાંભળતાં અવદાત. ૪ અનંત કાળ હું આથડ્યો, ન મળ્યા ગુરુ શુદ્ધ સંત; દુષમ કાળે તું મળ્યો, રાજ નામ ભગવંત. ૫ રાજ રાજ સૌ કો કહે, વિરલા જાણે ભેદ; જે જન જાણે ભેદ છે, તે કરશે ભવ છેદ. અપૂર્વ વાણી તાહરી, અમૃત સરખી સાર; વળી તુજ મુદ્રા અપૂર્વ છે, ગુણગણ રત્નભંડાર ૭ તુજ મુદ્રા તુજ વાણીને, આદરે સમ્યવંત; નહીં બીજાનો આશરો, એ ગુહ્ય જાણે સંત. બાહ્યાચરણ સુસંતનાં, ટાળે જનનાં પાપ; અંતર ચારિત્ર ગુરુરાજનું, ભાંગે ભવ સંતાપ. ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org