________________
દૈનિક - ભક્તિક્રમ નિરાકાર નિર્લેપ છો, નિર્મળ નીતિનિધાન; નિર્મોહક નારાયણા, ભયભંજન ભગવાન.......... ૭ શક્તિ શિશુને આપશો, ભક્તિ મુક્તિનું દાન; તુજ જુક્તિ જાહેર છે, ભયભંજન ભગવાન, ..... ૮ નીતિ પ્રીતિ નમ્રતા, ભલી ભક્તિનું ભાન; આર્ય પ્રજાને આપશો, ભયભંજન ભગવાન...... ૯ દયા, શાંતિ, ઔદાર્યતા, ધર્મ મમ મનધ્યાન; સંપ જંપ વણકંપ દે, ભયભંજન ભગવાન. ..... ૧૦ નમો દેવ સર્વજ્ઞકો, વીતરાગ જસ નામ; મન-વચનશીશ નવાઈકે, કરું ત્રિવિધ પરણામ. ... ૧૧ મંગલમય પરમાતમા, શુદ્ધભાવ અવિકાર; નમું પાય પાઉં સ્વપદ, જાચું કહૈ કરાર. ...... ૧૨ અરિહા સિદ્ધ સમરું સદા, આચારજ ઉવઝાય; સાધુ સકળકે ચરનકું, વંદુ શીશ નમાય. ...... ૧૩ શ્રી જિનયુગપદકમળમે, મુજ મન ભ્રમર વસાય; કબ ઉગે વો દિનકરું, શ્રીમુખ દરિશન પાય..... ૧૪ કરુણાનિધિ કૃપા કરી, કર્મ કઠિન મુઝ છેદ; મિથ્યા મોહ અજ્ઞાનકો, કરજો ગ્રંથિ ભેદ....... ૧૫ છૂટું પિછલાં પાપર્સે, નવાં ન બાંધું કોઈ; શ્રી ગુરુદેવપ્રસાદસેં, સંલ મનોરથ હોઈ...... ૧૬
કબીર યહ તને જાતા હૈ, સકે તો ઠોર લગાય; - Jain Educકૈn સેવા કરે સંતકી, કૈ પ્રભુ કે ગુણ ગાય.... wwwjai ૧૭ary.org