SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ દૈનિક - ભક્તિકમ ૩૦૭ ઘર મારાથી ના છૂટે, ખોટું તારું બહાનું છે; બાપ દાદા જ્યાં વસી ગયા તે, એક મુસાફિરખાનું છે. રાગ-દ્વેષનાં બંધન છોડ, પુણ્ય તણું નાતું આ જોડ....એક વાર ૨ ભૂલ થયેલી સુધારી લે, એ જ ખરો આદિ માનવ છે; હારી બાજી જીતીલે એમાં તારું ડૂહાપણ છે. આપી આવ્યો પ્રભુને કોલ, ભક્તિ રસમાં થઈ ઝબોળ...એક વાર...૩ સતુ-સંગના સંગીત મહીં તું, હરિનાં ગુણલા ગાતો જા; અવસર આવો ફરી ન આવે, સાચો માનવ થાતો જા...એક વાર . . ૪ (૩૮) આજે સૌને જયશ્રીકૃષ્ણ આજે સૌને જયશ્રીકૃષ્ણ કાલે વહેલા આવજો; હરિગુણ ગાવા હરરિસ પીવા, આવે તેને લાવજો આજે...(ધ્રુવ) મન મંદિરનાં ખૂણેખૂણેથી, કચરો કાઢી નાખજો; અખંડ પ્રેમ તણી જ્યોતિને કાયમ જલતી રાખજો...આજે ....૧ વ્યવહારે પૂરા જ રહીને, સત્સંગમાં આવી બેસજો; હરતાંફરતાં કામો કરતાં, હૈયે હરિને રાખજો...આજે. ૨ હૈયે હૈયાં ખૂબ મિલાવી, હરિનું નામ દીપાવજો; “ માન, બડાઈ છેટાં મેલી, ઈર્ષા કાઢી નાખજો......આજે . ...૩ ભક્તિ કરું અમૃત પીને, બીજાને પિવડાવજો; Jain સહુમાં એક જ પ્રભુ બિરાજે, સમજી પ્રીતિ રાખજો.. આજે.૪ ગજા;
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy