SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ દૈનિક - ભક્તિક્રમ ૩૦૫ ભૂલી રે ભૂલી હું તો, ઘરનાં રે કામ રાણા, ભોજન ના ભાવે, નયણે નિંદરા હરામ, રાણા રે કરું ?...મારું મનડું ..... ૩ બાઈ મીરાં કહે છે પ્રભુ, ગિરધર નાગર વાલા, પ્રભુને ભજીને હું તો, થઈ ગઈ ન્યાલ, રાણા શું રે કરું?...મારું મનડું..... ૪ . (૩૫) અવધુ રામ રામ (રાગ - ઝાંઝોટી) અવધૂ રામ રામ જગ ગાવે, વિરલા અલખ જગાવે (ધ્રુવ) મતવાલા તો મનમેં માતા, મઠવાલા મઠરાતાં; જય જયઘર, પટા પટાધર, છતા છતાધર તાતા..અવધૂ...૧ આગમ પઢિ આગમધર થાકે, માયાધારી છાકે; દુનિયાદાર દુનીં? લાગે, દાસા સબ આશાકે..અવધૂ.. ૨ બહિરાતમ મૂઢા જગ જેતા, માયા કે ફંદ રહેતા; ઘટ અંતર પરમાતમ ભાવે, દુર્લભ પ્રાણી તેતા..અવધૂ ૩ ખગપદ ગગન, મીનપદ જલમેં, જો ખોજે સૌ બૌરા; ચિત્ત પંકજ ખોજે સો ચિન્હ, રમતા આનંદ ભૌરા...અવધૂ.. ૪ (૩૬) જીવન તો ત્યારે થાયે બેસ્ટ (રાગ - ભૈરવી) જીવન તો ત્યારે થાયે “બેસ્ટ', જ્યારે સમય ન જાયે ‘વેસ્ટ' - (ટેક) સવારના આંખો ખોલીને, બનવા પશુથી “શ્રેષ્ઠ'; ચિંતન-મનન કર્યા પછી, શરૂ કરો ટુથપેસ્ટ’.જીવન.ધ્રુવ). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy