SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ પાપ નહીં કોઈ ઉત્સૂત્રભાષણ જિશ્યો, સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે, ધર્મ નહીં કોઈ જગ સૂત્ર સિરખો; એહ ઉપદેશનો સાર સંક્ષેપથી, તેહનું શુદ્ધ ચારિત્ર પરિખો... ...૫ તે નરા દિવ્ય બહુ કાળ સુખ અનુભવી, જે ના ચિત્તમે નિત્ય ધ્યાવે; પ્રભુજીને પડદામાં રાખ મા, નિયત ‘આનંદધન' રાજ પાવે...૬ (૮) પ્રભુજીને પડદામાં રાખ મા (રાગ - ઝીંઝોટી) પૂજારી તારા આતમને ઓઝલમાં રાખ મા. ...(ધ્રુવ) વાયુ વીંઝાશેને દીવડો બુઝાશે’ એવી ભીતિ વંટોળિયાની વાટમાં, દૈનિક - ભક્તિક્રમ આડે ઊભો તારો દેહ અડીખમ, Jain Education International (બાપુ) ભળી જાસે એ રાખમાં. . .. પૂજારી...૧ ઊડી ઊડી પંખી આવ્યા હેમાળેથી, થાક ભરેલો એની પાંખમાં; સાત સમુંદર પાર કર્યાં એનું, નથી રે ગુમાન એની આંખમાં . . . પૂજારી...૨ લાખના રતન તારા છોને ચોરાય, છોને, હીરા લૂંટાય તારા લાખના; હૈયાનો હીરો તારો કોઈથી લૂંટાયના, ખોટા હીરાને ખેંચી રાખમાં For Private & Personal Use Only' પુજારી...૩ www.jainerary.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy