________________
ર૭૦
દૈનિક - ભક્તિકમાં આઠમું માયા પાપસ્થાનકઃ
સંસાર સંબંધી તથા ધર્મ સંબંધી અનેક કર્તવ્યોમાં કપટ કર્યું તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છામિ દુક્કડં. નવમું લોભ પાપસ્થાનકઃ
મૂછભાવ કર્યો, આશા, તૃષ્ણા, વાંછાદિક કર્યા, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છામિ દુક્કડં. દશમું રાગ પાપસ્થાનકઃ
મનગમતી વસ્તુઓમાં સ્નેહ કીધો, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છામિ દુક્કડં. અગિયારમું દ્વેષ પાપસ્થાનકઃ
અણગમતી વસ્તુ જોઈ દ્વેષ કર્યો, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છામિ દુક્કડં. બારમું કલહ પાપસ્થાનકઃ
અપ્રશસ્ત વચન બોલી ફ્લેશ ઉપજાવ્યા, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છામિ દુક્કડં. તેરમું અભ્યાખ્યાન પાપસ્થાનક:
અછતાં આળ દીધાં, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છામિ દુક્કડં. ચૌદમું પૈશુન્ય પાપસ્થાનકઃ
પરની ચુગલી, ચાડી કરી, તે મને ધિક્કાર, ધિક્કાર. વારંવાર મિચ્છામિ દુક્કડં.
Jain Education International
Por Private & Personal Use Only
www.jainelibrary.org