SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ દૈનિક - ભક્તિક્રમ હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાનદર્શનમય ખરે, કંઈ અન્ય તે મારું જરી ૫૨માણુમાત્ર નથી અરે ! . . ૨૦ છું એક, શુદ્ધ, મમત્વહીન હું જ્ઞાન દર્શન પૂર્ણ છું, એમાં રહી સ્થિત, લીન એમાં શીઘ્ર આ સૌ ક્ષય કરું. ૨૧ અર્હત સૌ કર્મો તણો કરી નાશ એ જ વિધિ વડે, ઉપદેશ પણ એમ જ કરી નિવૃત્ત થયા નમું તેમને. . ૨૨ ચૈતન્ય જ્યોતિ તે સમે ભાસે અનુપમ ત્યાં અહો, તે એક સર્વોત્કૃષ્ટ જગમાં સર્વદા જ્યવંત હો. . . . . ૨૩ શ્રમણો, જિનો, તીર્થંકરો, આ રીત સેવી માર્ગને, સિદ્ધિ વર્યા નમું તેમને નિર્વાણના તે માર્ગને તું સ્થાપ નિજને મોક્ષપંથે ધ્યા અનુભવ તેહને, તેમાં જ નિત્ય વિહાર કર નહિ વિહર ૫દ્રવ્યો વિષે. ૨૫ સુખધામ અનંત સુસંત ચહિ, દિન રાત્ર રહે તદ્દધ્યાન મહીં; ૫૨ શાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વર તે જય તે. ૨૬ ૭૩. શાંતિદાયક ધૂન મારો જન્મ નહિ, મારું મૃત્યુ નહિ; અજન્મી શાશ્વત સુખી આતમા . . ૨૦૫ હું છું આતમા, (સમ) ૫૨માતમા, હું તો આનંદનું આનંદનું આનંદનું ધામ . . . . . . . હું છું... દેહ મારો નહિ, હું પણ દેહનો નહિ; અશરીરી આનંદઘન આતમા હું છું... હું છું... www.jainelibrary.org Jain Education International ૨૪ For Private & Personal Use Only
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy