________________
૧૯૦
દૈનિક - ભક્તિક્રમ
આગમ વિષે કૌશલ્ય છે ને મોહદૃષ્ટિ વિનષ્ટ છે, વીતરાગ ચિરતારૂઢ છે તે મુનિ મહાત્મા ધર્મ છે.... ૩૩ દયાળુતા દાક્ષિણ્ય વિનય ને પરોપકારીપણું જ્યાં છે, હિત-મિત પ્રિય ભાષણ આ સર્વે લક્ષણ શ્રી સદ્ગુરુનાં છે. ૩૪ જ્યાં શંકા. ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તહીં શંકા નહીં સ્થાપ; પ્રભુ ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન. ૩૫ તનસે મનસે ધનસે સબસે, ગુરુદેવકી આન સ્વ-આત્મ બસે; તબ કા૨જ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાવહિ પ્રેમઘનો. ૩૬ ઇશ સમ જાન ગુરુદેવા, લગા તનમન કરો સેવા; બ્રહ્માનંદ મોક્ષપદ મેવા, મિલે ભવ બંધ કટ જાઈ; અગર હૈ જ્ઞાનકો પાના, તો ગુરુકી જા શરણ ભાઈ. (૨) ૩૭ નિશ્ચય ગુરુનું સ્વરૂપ
અંતરજામી ગુરુ આતમા, સબ ઘટ કરે પ્રકાશ; કહે પ્રીતમ ચ૨-અચ૨માં, ગુરુ નિરંતર વાસ ...... ૩૮ જીવ જ પોતાને કરે, જન્મ તથા નિર્વાણ; તેથી નિગુરુ નિશ્ચયે, જીવ જ અન્ય ન જાણ. કબીર હદકા ગુરુ મિલે, બેહદકા ગુરુ નાહિં; બેહદ આપે ઊપજે, અનુભવકે ઘ૨ માંહિ.
....
Jain Education International
૩૯
૪૦
અંતમંગળ
આનંદમાનંદકરે પ્રસન્ત્ર, જ્ઞાનસ્વરૂપે નિજબોધરૂપે; યોગીન્દ્રમીä ભવરોગવૈદ્ય શ્રીમદ્ ગુરુ નિત્યમહં નમામિ. ૪૧
For Private & Personal Use Only
www.jainelibrary.org