________________
દૈનિક - ભક્તિક્રમ
૧૮૮
બિના નયન પાવે નહીં, બિના નયનકી બાત; સેવે સદ્દગુરુકે ચરન, સો પાવે સાક્ષાત્.
૧૧
જપ તપ ઔર વ્રતાદિસબ, તહાં લગી ભ્રમરૂપ; જહાં લગી નહીં સંતકી, પાઈ કૃપા અનૂપ..... પાયાકી યહ બાત હૈ, નિજ છંદનકો છોડ; પીછે લાગ સત્પુરુષકે, તો સબ બંધન તોડ. . . . જેહ સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત.... માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય; જાતા સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય. આત્મબ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન... ૧૬ પ્રભુ પ્રભુ લય લાગી નહિ, પડ્યો ન સદ્ગુરુ પાય; દીઠા નહિ નિજ દોષ તો, રિયે કોણ ઉપાય ? . . . . ૧૭ ગુરુ દીવો ગુરુ દેવતા, ગુરુ વિણ ઘોર અંધાર; જે ગુરુવાણી વેગળા, રડવડિયા સંસાર.
ગુરુકો ધ્યાન જે કો ધરે, બોલે ગુરુમુખ વાણ; પ્રીતમ સંત સમાજમેં, સકલ શિરોમણિ જાણ.
Jain Education International
For Private & Personal Use Only
૧૨
૧૩
૧૪
૧૫
૧૮
ભુવન જન-હિતકર સદા, કૃપાળુ કૃપાનિધાન; પાવન કરતા પતિતને, સ્થિર ગુણનું દઈ દાન. . . . . ૧૯ સદ્ગુરુ પદમેં સમાત હૈ, અરિહંતાદિ પદ સર્વ; તાતેં સદ્ગુરુ ચરણકો, ઉપાસો તજી ગર્વ...
૨૦
૨૧ www.jainelibrary.org