SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ દૈનિક - ભક્તિક્રમ ૧૮૭ શ્રી ગુરુમહાભ્ય આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ; અપૂર્વ વાણી પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય.. શુદ્ધાચરણ સહિત જે, પાત્રસ્નેહી ઉપકારી; ધર્મકર્મમાં દૃઢ ગુરુ, ભવછેદકે નિર્માની. પરમ પુરુષ પ્રભુ સગુરુ, પરમજ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ... ક્ષણ ક્ષણ જે અસ્થિરતા, અને વિભાવિક મોહ; તે જેનામાંથી ગયા, તે અનુભવી ગુરુ જોય. .... તનકર, મનકર, વચનકર, દેત ન કાહુ દુઃખ; કર્મરોગ પાતિક ઝરે, નિરખત સગુરુ મુખ. . . . . . . . ૫ આત્મજ્ઞાન ત્યાં મુનિમણું, તે સાચા ગુરુ હોય; બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહીં જોય.. . . . . . . ૬ યહ તન વિષકી વેલડી, ગુરુ અમૃતકી ખાન; શીશ દિયે જો ગુરુ મિલે, તો ભી સસ્તા જાન. . . . . ૭ ગુરુ ગોવિન્દ દોનોં ખડે, કિસકો લાગું પાય; બલિહારી ગુરુદેવકી, જિન ગોવિન્દ દિયો બતાય. ... પ્રથમ આત્મસિદ્ધિ થવા, કરીએ જ્ઞાન વિચાર; અનુભવી ગુરુને સેવીએ, બુધજનનો નિર્ધાર. . . . . . . . ૯ સેવે સગરુ ચરણને, ત્યાગી દઈ નિજ પક્ષ; પામે તે પરમાર્થને, નિજપદનો લે લક્ષ. ......... ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy