________________
દૈનિક - ભક્તિક્રમ
૧૪૧ હું તો વિષયારસનો આશી, તેં તો વિષયા કીધી નિરાશી; હું તો કર્મને ભારે ભાર્યો, તેં તો પ્રભુ ભાર ઉતાર્યો. . ૩ હું તો મોહ તણે વસ પડિયો, તું તો સઘળા મોહને નડિયો; હું તો ભવ સમુદ્રમાં ખૂતો, તું તો શીવ મંદિરે પહોતો. ૪ મારે જન્મમરણનો જોરો, તેં તો તોડ્યો તેહનો દોરો; મારો પાસો ન મેલે રાગ, તમે પ્રભુજી થયા વીતરાગ. ૫ મુને માયાએ મૂક્યો પાશી, તું તો નિરબંધન અવિનાશી; હું તો સમકિતથી અધૂરો, તું તો સકલ પદારથે પૂરો.. ૬. મારે છો તું હિ પ્રભુ એક, તારે મુજ સરીખા અનેક; હું તો મનથી ન મૂકું માન, તું તો માનરહિત ભગવાન. ૭ મારું કીધું તે શું થાય, તું તો રંકને કરે રાય; એક કરો મુજ મહેરબાની, મારો મુજરો લેજો માની. . ૮ એક વાર જો નજરે નીરખો, તો કરો મુજને તુમ સરીખો; જો સેવક તમ સરીખો થાશે, તો ગુણ તમારા ગાશે. . ૯ ભવોભવ તુજ ચરણની સેવા, હું તો માગું દેવાધિદેવા; સામું જુઓને સેવક જાણી, એવી ઉદયરત્નની વાણી. ૧૦ સામું જુઓને સેવક જાણી, એવી ભક્તજનોની વાણી....
'પ૧. આત્મકીર્તન
(રાગ મિશ્ર - પીલુ તાલ કેરવા) હું સ્વતંત્ર નિશ્ચલ નિષ્કામ, જ્ઞાતા દ્રષ્ટા આતમરામ. . ટેક
મેં વહ હૂં જો હૈ ભગવાન, જો મેં હું વહ હૈ ભગવાન; Jain : અંતર વહી ઊપરી જાન વે વિરાગ યહ રાગ વિતાન ૧
દીકરી જ