SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ 'તું ? ; ; RI દૈનિક - ભક્તિકમ ૧૨૫ એમ દેવ જિનંદે ભાખિયું રે, મોક્ષમારગનું શુદ્ધ સ્વરૂપ; મૂo ભવ્ય જનોના હિતને કારણે રે, સંક્ષેપે કહ્યું સ્વરૂપ; મૂ૦૧૧ - શ્રીમદ્ રાજચંદ્ર ૪૩. રાત્રે રોજ વિચારો આજ કમાયા (રાગ દેશ) રાત્રે રોજ વિચારો આજ કમાયા શું અહીં રે; શાંત પળે અવલોકો નિજ ઘરમાં ઊંડે જઈ રે. રાત્રે ૧ કરવાનાં શાં કાર્યો કીધાં, નહીં કરવાનાં કયા ત્યજી દીધાં; લાભ ખોટમાં વધેલ બાજી છે કઈ રે...... રાત્રે ૨ જે જે આજે નિશ્ચય કરિયા, અમલ વિષે કેવા તે ધરિયા; સુધરવાનું વિશેષ મારે ક્યાં જઈ રે...... રાત્રે ૩ લેવાનું શું શું મેં લીધું, ત્યજવાનું શું શું તજી દીધું, કઈ બાજુથી મારી ભૂલ હજી રહી રે....... રાત્રે ૪ કરું કરું કરતાં નથી કંઈ કરતો, ધ્યાન પ્રભુનું હજીનથી ધરતી; વાતો કરતાં શુભ વેળા જાયે વહી રે....... રાત્રે. ૫ જન્મ ધર્યો છે જેને માટે, મન હજુ કર્યું ન તેને માટે; “સંતશિષ્ય' શો જવાબ આપીશ ત્યાં જઈ રે. રાત્રે ૬ ૪૪. ભક્તિના છંદો સહજાત્મસ્વરૂપ, ટાળો ભવકૂપ, અખિલ અનુપમ બહુનામી; પ્રભુ નિષ્કામી, અંતરજામી, અવિચળધામી હે સ્વામી સહજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy