________________
દૈનિક - ભક્તિક્રમ
સ્થાનક પાંચ વિચારીને, છઠે વર્તે જેહ;
પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ, . . . . . . . . ૧૪૧
દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત;
તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત...
નિડયાદ, આસો વદ ૧, ગુરુ, ૧૯૫૨
word
૧૦૩
૩૪. ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ
ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું છું; રહે ચરણકમળમાં ધ્યાન, પ્રભુ એવું માગું છું..... તારું મુખડું પ્રભુજી હું જોયા કરું,
રાત દહાડો ભજન તારાં બોલ્યા કરું;
રહે અંત સમય તારું ધ્યાન, પ્રભુ એવું માગું છું. ૨
મારી આશા નિરાશા કરજે નહિ,
મારા અવગુણ હૈયામાં ધરજે નહિ;
શ્વાસે શ્વાસે ૨હે તારું નામ, પ્રભુ એવું માગું છું. .
૧૪૨
શ્રીમદ્ રાજચંદ્ર
મેં વિચાર કર્યો નહીં.
Jain Education international
૧
મારાં પાપ ને તાપ શમાવી દેજે,
તારા ભક્તોને શરણમાં રાખી લેજે:
આવી દેજે દરશન દાન, પ્રભુ એવું માગું છું. સમાપના
હે ભગવાન! હું બહુ ભૂલી ગયો, મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં. તમારાં કહેલાં અનુપમ તત્ત્વનો
૩
૪
તમારાં પ્રણીત કરેલાં ઉત્તમ શીલને સેવ્યું
For Private & Personal Use Only
www.jainelibrary.org