________________
દૈનિક - ભક્તિક્રમ ભાસ્ય નિરવરૂપ તે, શુદ્ધ ચેતનારૂપ; અજર, અમર, અવિનાશી ને, દેહાતીત સ્વરૂપ. ... કર્તા ભોક્તા કર્મનો, વિભાવ વર્તે જ્યાંય; વૃત્તિ વહી નિજભાવમાં, થયો અકર્તા ત્યાંય. ..... ૧૨૧ અથવા નિજપરિણામ જે, યુદ્ધ ચેતના પ; કર્તા ભોક્તા તેહનો, નિર્વિકલ્પ સ્વરૂપ......... ૧૨૨ મોક્ષ કહ્યો નિજશુદ્ધતા, તે પામે તે ધ; સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ. ....... ૧૨૩ અહો ! અહો ! શ્રી સદગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉપકાર. ૧૨૪ શું પ્રભુચરણ કને ધરું, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિયો, વતું ચરણાધીન. ....... ૧૨૫ આ દેહાદિ આજથી, વત પ્રભુ આધીન, દાસ, દાસ હું દાસ છું, તેહ પ્રભુનો દીન. ...... ૧૨૬ ષટુ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાન થકી તરવારવતું, એ ઉપકાર અમાપ. ..... ૧૨૭
ઉપસંહાર દર્શન પટે સમાય છે, આ ષટ્ સ્થાનક માહિ; વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ........ ૧૨૮ આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુઆજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન.... ૧૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org