________________
દૈનિક - ભક્તિક્રમ
ઘર ઘર ચર્ચા રહે ધર્મકી, દુષ્કૃત દુષ્કર હો જાવે, જ્ઞાનચિરત ઉન્નત કર અપના, મનુજ જન્મલ સબ પાવે. ૯ ઇતિ-ભીતિ વ્યાપે નહિ જગમેં, વૃષ્ટિ સમય૫૨ હુઆ કરે, ધર્મનિષ્ઠ હોકર રાજા ભી, ન્યાય પ્રજાકા કિયા કરે; રોગ-મરી-દુર્ભિક્ષ ન ફૈલે, પ્રજા શાંતિસે જિયા કરે, ૫૨મ અહિંસા ધર્મ જગતમેં, ફૈલ સર્વ હિત કિયા કરે. ૧૦ ફૈલે પ્રેમ પરસ્પર જગમેં, મોહ દૂરી ૫૨ રહ્યા કરે, અપ્રિય કટુક કઠોર શબ્દ નહીં, કોઈ મુખસે કહા કરે; બનકર સબ યુગ-વીર' હૃદયસે, દેશોન્નતિરત રહા કરે; વસ્તુસ્વરૂપ વિચાર ખુશીસે, સબ દુઃખ-સંકટ સહા કરે. ૧૧ - જુગલકિશોર મુખ્તાર
૨૯. અશુદ્ધાત્મા શુદ્ધાત્માને અરજ કરે છે
૭૯
અશુદ્ધાત્મા શુદ્ધાત્માને અરજ કરે છે.
હે પરમેશ્વર ! શુદ્ધાત્મા ! મારા હ્રદયને દયાથી ભરપૂર કર. હે સત્ય ! મારા હૃદયમાં આવ.
હે શીલના સ્વામી ! મને કુશીલથી બચાવ. મને સંતોષથી ભરપૂર કર કે જેથી હું પરવસ્તુ ૫૨ નજ૨ ન કરું. જે જેને ભોગવવાને તેં આપ્યું તે હું ના ચાહું.
તું નિષ્પાપ, પૂર્ણપવિત્ર છે. તારી પવિત્રતા મારામાં ભ૨. મને પાપરહિત કર. જ્ઞાન, ધૈર્ય, શાંતિ અને નિર્ભયતા મને આપ. તારા પવિત્ર વચનથી મારાં પાપ ધો.
હે આનંદ ! મને આનંદથી ભરપૂર કર. મને તારી ત૨ફ
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Edun International