________________
૭૭
દૈનિક - ભક્તિક્રમ ઉત્કૃષ્ટ વીર્યનિવેસે, યોગ ક્રિયા નવિ પેસે રે; યોગ તણી ધ્રુવતાને લેશે, આતમશક્તિ ન બેસે રે. વી. ૪ કામ વીર્ય વશે જેમ ભોગી, તેમ આતમ થયો ભોગી રે; શૂરપણે આતમ ઉપયોગી, થાય તેહણે અયોગી રે. વી. ૫ વીરપણું તે આતમ ઠાણે, જાણ્યું તમચી વાણે રે; ધ્યાન વિજ્ઞાણે શક્તિ પ્રમાણે, નિજ ધ્રુવપદ પહિચાણે રે. વી. ૬ આલંબન સાધન જે ત્યાગે, પર પરિણતિને ભાગે રે; અક્ષય દર્શન જ્ઞાન વૈરાગે, “આનંદઘન પ્રભુ જાગે રે. વી. ૭
૨૮. મેરી ભાવના જિસને રાગદ્વેષ કામાદિક જીતે, સબ જગ જાન લિયા, સબ જીવકો મોક્ષમાર્ગકા નિસ્પૃહ હો, ઉપદેશ દિયા; બુદ્ધ વીર જિન હરિ હર બ્રહ્મા, યા ઉસકો સ્વાધીન કહો, ભક્તિભાવસે પ્રેરિત હો યહ, ચિત્ત ઉસીમેં લીન રહો. ૧ વિષયોંકી આશા નહિ જિનકે, સામ્યભાવ ધન રખતે હૈં, નિજ પરકે હિત સાધનમેં જો, નિશદિન તત્પર રહતે હૈ, સ્વાર્થત્યાગકી કઠિન તપસ્યા, બિના ખેદ જો કરતે હૈ, ઐસે જ્ઞાની સાધુ જગતકે, દુઃખસમૂહકો હરતે હૈ. ... ૨ રહે સદા સત્સંગ ઉન્હીંકા, ધ્યાન ઉન્હીંકા નિત્ય રહે, ઉનહી જેસી ચર્યામેં યહ, ચિત્ત સદા અનુરક્ત રહે; નહીં સતાઊં કિસી જીવકો, ઝૂઠ કભી નહિ કહા કરું, પરધન વનિતા પર ન લુભાઊં, સંતોષામૃત પિયા કરું. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org