________________
યોગ-આરોગ્યશિક્ષણ
યોગના અભ્યાસ ક્રમની પુસ્તિકા
આધ્યાત્મિક શિબિર
ધર્મ-સમન્વય
વિષે સ્વાધ્યાય
સંસ્કારપ્રેરક
શિક્ષણ
શ્રી આત્મસિદ્ધિ રચના શતાબ્દી વર્ષ
જૈન-દર્શન
અધ્યયન
પર્યુષણની
આત્મલક્ષી
આરાધના
વકતૃત્વ
શિક્ષણ
જાહેર ધર્મ
વ્યાખ્યાન
સમાજના
જરૂરતમંદોને
સહયોગ
રજતજયંતી વર્ષ : ૨૫
Jain Education International
૧૭--૯૯
૨૮-૭-૯૯
થી
૩૧-૭-૯૯
૪-૮-૯૯
થી
૫-૮-૯૯
૧૧-૮-૯૯
૨૨-૮-૯૯
-૯-૯૯
થી
૧૪-૯-૯૯
૧૨-૯-૯૯
થી
૧૩-૯-૯૯
૧૨-૯-૯૯
૧૩-૯-૯૯
નવાકોબા
કોબા
કોબા
ગુજરાત
વિધાપીઠ
અમદાવાદ
સણોસરા
જિ. ભાવનગર
અમદાવાદ
મુંબઈ
કલકત્તા
કોબા
કોબા
અમદાવાદ
કોબા, રાયસણ સંદેસણ
પૂજ્યશ્રી આત્માનંદજીના સાન્નિધ્યમાં યોગાચાર્ય શ્રી દુષ્યંતભાઈની યોગ-સ્વાસ્થ્ય અને મૂલ્યલક્ષી શિક્ષણની શિબિરો ‘યોગ-સ્વાસ્થ્ય અને માનવમૂલ્યો’પુસ્તિકાની ત્રીજી આવૃત્તિનું પ્રકાશન
પૂજ્યશ્રી આત્માનંદજીના સાન્નિધ્યમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે અધ્યાત્મિક, સંસ્કારલક્ષી શિબિરનું આયોજન
જૈનદર્શન અને બૌદ્ધદર્શનનું સાંસ્કૃતિક
પ્રદાન' વિષય પર, યોજાયેલ પરિસંવાદમાં પૂજ્યશ્રીના આશીર્વચન
સણોસરા મુકામે ‘લોકભારતી' સંસ્થામાં પૂજ્યશ્રીની વ્યાખ્યાનમાળાનું આયોજન શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રોનાપારાયણોની પરંપરા
પૂજ્યશ્રીના સાન્નિધ્યમાં જૈન એકેડેમીનો મંગળ પ્રારંભ
પર્યુષણ મહાપર્વની ઊજવણી તથા તપસ્વીઓનું બહુમાન
લઘુવક્તવ્યનું આયોજન
પર્યુષણ પર્વ નિમિત્તે ગુજરાત યુવક કેન્દ્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં મહેદીનવાબ જંગ હોલ, પાલડીખાતે ભગવાન મહાવીરનો બોધ' વિષય પર પૂજ્યશ્રીનો સ્વાધ્યાય શ્રી કે.ટી. મહેતા પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટના સૌજન્યથી જરૂરતમંદ ગ્રામ્ય જનતાને વસ્ત્ર, અનાજ આદિનું પૂજ્યશ્રીના હસ્તે નિ:શુલ્ક વિતરણ
For Private & Personal Use Only
તીર્થ-સૌરભ
૩૧
www.jainelibrary.org