SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ સમાજોત્થાનની લક્ષ્મીપુરા પ્રેરણા ૯-૨-૯૯ ઢસા આરોગ્ય સેવાઓ લક્ષ્મીપુરા દૂધ-મંડળીની રજતજયંતીની ઊજવણી પ્રસંગે પૂજ્યશ્રીના આશીર્વચન, આપણી સંસ્થા પ્રેરિત તથા ઢસા ગામના શ્રી વલ્લભભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ અને કેળવણી મંડળ, શ્રી મા.ના. વખારિયા આંખની હોસ્પિટલના સક્રિય સહયોગથી ઢસા ગામમાં નેત્રયજ્ઞનું આયોજન (૧૬) ઓપરેશન) મોરબી-વવાણિયા-રાજકોટનો ધર્મપ્રવાસ તથા પૂજ્યશ્રીના સ્વાધ્યાયોનું આયોજન. તીર્થયાત્રા અને ૧૬-૧-૯૯ થી ૧૮-૧-૯૯ મોરબી. વવાણિયા રાજકોટ સત્સંગ. પૂજા-પ્રતિષ્ઠા ૨૯-૧-૯૯ કોબા શ્રી શાંતિનાથ ભગવાનની ચલ પ્રતિમાની મંગલ વિધાન સહિત સ્થાપના પ્રવચનમાળાનું આયોજન ૩૦-૧-૯૯ પૂજ્યશ્રીના સ્વાધ્યાયનું આયોજન પ્રેમપુરી આશ્રમ, મુંબઈ મુંબઈ ૩૧-૧-૯૯ સંસ્કાર પ્રેરક શિક્ષણ જૈન કેળવણી મંડળ, (વડાલા સ્થિત) દ્વારા આયોજિત “આજનો યુગધર્મ' વિષય પર પૂજ્યશ્રીનો સ્વાધ્યાય. પૂજ્યશ્રીના સાન્નિધ્યમાં જીવનલક્ષી આધ્યાત્મિક સાધના શિબિર જીવનવિકાસલક્ષી યુવાશિબર, ૬-૨-૯૯ - થી ૦-૨-૯૯ બોટાદ રખિયાલા આધ્યાત્મિક પ્રેરણા ૧૨-૨-૯૯ થી ૧૩-૨-૯૯ કોબા યુવાપેઢીને જીવનલક્ષી માર્ગદર્શન ૨૦-૨-૦૦ થી ૨૬-૨-૯૯ શ્રીમદ્રાજચંદ્ર પ્રાર્થનામંદિરના વાર્ષિકોત્સવ નિમિત્તે પૂજ્યશ્રીના સત્સંગ સ્વાધ્યાયનું આયોજન (શ્રી ધીરૂભાઈ વાટલિયા સાહેબની આગેવાની હેઠળ) ગાંધીનગર સેક્ટર-૧૨ની ઉચ્ચતર માધ્યમિક શાળાના ૪૦ જેટલા વિધાર્થીઓની વિધાર્થીઓની N.S.S. (રાષ્ટ્રીય સેવા યોજના) શિબિરનું આપણી સંસ્થામાં આયોજના રજતજયંતી વર્ષ : ૨૫ તીર્થ-સૈરભ ; ૨૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001295
Book TitleTirth Saurabh
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy