________________
સંસ્થાના કેટલાક ઘનિષ્ઠ સેવાભાવી યુવા કાર્યકરો
૧. શ્રી અરુણભાઈ બગડિયા ૨. સમસ્ત કારાણી પરિવાર ૩. શ્રી રામજીભાઈ મંડાલીવાળા ૪. શ્રી હિતેનભાઈ | હરિયા પરિવાર ૫. શ્રી શિરીષભાઈ | પદ્માબેન મહેતા
શ્રી જયેશભાઈ શાંતિલાલ શાહ છે. શ્રી અમૃતભાઈ | જયાબેન શાહ ૮. શ્રી શૈલેષભાઈ | પ્રતાપભાઈ મહેતા પરિવાર ૯. શ્રી અશોકભાઈ | શર્મિષ્ઠાબેન શાહ
૧૦. શ્રી ચંદ્રકાંતભાઈ | ચંદ્રિકાબેન ગોસલિયા ૧૧. શ્રી રામજીભાઈ રખિયાલવાળા. ૧૨. શ્રી નીતિનભાઈ પારેખ પરિવાર ૧૩. ડો. રાજેશભાઈ સોનેજી પરિવાર ૧૪. શ્રી શરદભાઈ જશવાણી ૧૫. શ્રી શરદભાઈ ડેલીવાળા ૧૬. શ્રી હંસાબેન ભાવસાર પરિવાર ૧૦. શ્રી ચંપકબાઈ | રેખાબેન પરમાર્થી ૧૮. શ્રી કનુભાઈ એન. પટેલ
સંત-કુટિર અંગેની સેવાઓ હાલના વર્ષોમાં, સંત-કુટિર અંગેની સ્વૈચ્છિક અને ભક્તિપૂર્ણ સેવાઓમાં સર્વશ્રી ચન્દ્રકાંતભાઈ શિવલાલ શાહ, કિશોરભાઈ, નિર્મળાબેન શાહ, મંગળાબેન પી. શેઠ, સુરેખાબેન શાહ, કંચનબેન દોશી, મુક્તાબેન મહેતા, ડો. શર્મિષ્ઠાબેન સોનેજી, ચીમનભાઈ કોઠારી, કરસનભાઈ પટેલ, બાદરભાઈ ઠાકોર, દીનાબેન પંચમિયા તથા અવારનવાર અનેક અવ્ય મુમુક્ષુ ભાઈબહેનો નિરંતર આપતા જ રહે છે અને સંત-સેવાનો અમુલ્ય લાભ લઈને પોતાનું આત્મહિત કરતા રહે છે.
આ ઉપરાંત ભોજનાલય આદિ સેવાઓમાં બહેનશ્રી કંચનબેન જે. સંઘવી, હીરાબેન કોઠારી, ઇંદિરાબેન જે. શાહ, શર્મિષ્ઠાબેન ગોંડલવાળા આદિનો સહયોગ વિશિષ્ટ અને પ્રસંશનીય રહ્યો છે.
બાંધકામ અને સુશોભન વિભાગની સેવાઓ છેલ્લા પાંચ વર્ષોથી આ વિભાગનું કામકાજ ખૂબ જ ભક્તિભાવથી, નિષ્ઠાપૂર્વક, અંગત રસ લઈને અને પોતાનું જ ગણીને જેઓ સતત સંભાળી રહ્યાં છે તેવા આ. એન્જિનિયર શ્રી બીપીનભાઈ મણિયારના અમે આભારી છીએ. રખિયાલના મુમુક્ષુ ભાઈશ્રી કનુભાઈ પટેલે તથા હાલીસાના શ્રી બકાભાઈ સુથાર પણ પ્રાસંગિક સેવાઓ આપેલ છે.
નાણાકીય હિસાબ વિભાગની સેવાઓ સંસ્થાના હિસાબોને ચેરીટી કમીશનર પાસે સુવ્યવસ્થિત અને નિયમિતપણે રજુ કરનાર વર્તમાન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી અજયભાઈ શાહ અને પૂર્વ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી ચીનુભાઈ એન. શાહનો પણ અમે અંત:કરણપૂર્વક આભાર માનીએ છીએ. શ્રી ચીનુભાઈ શાહે, સેવાભાવપૂર્વક સંસ્થાનું trust-deed પણ બનાવી આપ્યું હતું. રજતજયંતી વર્ષ : ૨૫}
- તીર્થ-સૌરભ | ૧૫ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org