SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ આલોચનાદિ uધે સંગ્રહ દોહા ત્યાગ ન કર સંગ્રહ કરું, વિષય વચન જિમ આહાર; તુલસી એ મુજ પતિતકું, વારંવાર ધિક્કાર. કામી કપટી લાલચી, કઠણ લોહકો દામ; તુમ પારસ પરસંગથી, સુવ૨ન થાશું સ્વામ. જપ તપ સંવર હીન હું, વળી હું સમતા હીન; કરુણાનિધિ કૃપાળ હે! શરણ રાખ, હું દીન. નહિ વિદ્યા નહિ વચનબળ, નહિ ધી૨જ ગુણ જ્ઞાન; તુલસીદાસ ગરીબકી, પત રાખો ભગવાન. આઠ કર્મ પ્રબળ કરી, ભમીઓ જીવ અનાદિ; આઠ કર્મ છેદન કરી, પાવે મુક્તિ સમાધિ. સુસા જૈસે અવિવેક હું, આંખ મીચ અંધિયાર; મકડી૧ જાલ બિછાયકે, ફરું આપ ધિક્કાર. સબ ભક્ષી જિમ અગ્નિ હું, તપીઓ વિષય કષાય; અવછંદા અવિનીત મેં, ધર્મી ઠગ દુઃખદાય. કહા ભયો ઘર છાંડકે, તજ્જો ન માયા સંગ; નાગ ત્યજી જિમ કાંચલી, વિષ નહિ તજિયો અંગ. પુત્ર કુપાત્ર જ મેં હુઓ, અવગુણ ભર્યો અનંત; યાહિત વૃદ્ધ વિચારકે, માફ કરો ભગવંત. શાસનપતિ વર્ધમાનજી, તુમ લગ મેરી દોડ; જૈસે૨ સમુદ્ર જહાજ વિણ, સૂઝત ઔર ન ઠોર. ૧. કરોળિયો. ૨. સમુદ્રમાં વહાણના પક્ષીને બીજે ઊડીને જવાનું સ્થળ નથીતેમ. બૃહદ્ Jain Education International For Private & Personal Use Only ૯. ૧૦. ૧૧. ૧૨. ૧૩. ૧૪. ૧૫. ૧૬. ૧૭. ૧૮. ૫૫ www.jainelibrary.org
SR No.001293
Book TitleBruhad Alachonadi Padya Sangrah
Original Sutra AuthorN/A
AuthorLala Ranjeetsinh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Worship, & Repent
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy