SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨ બૃહદ્ – આલોચનાદિ પદ્ય સંગ્રહ દોષના દાવાનલને બુઝાવનાર પરમ શીતલમય પર્વનો અભૂત અનુભવ માત્ર દોષ રહિત વિરલાને જ થાય. મમ જેવા રાંકને શું? એ જ નામું માંડી વાળવા વિનંતિ. મિચ્છા મિ દુક્કડ. આ ભવને ભવોભવ મહીં, થયું વેર વિરોધ; અંધ બની અજ્ઞાનથી, કર્યો અતિશય ક્રોધ, તે સવિ મિચ્છા મિ દુક્કડં. જીવ ખમાવું છું સવિ, ક્ષમા કરજો સદાય; વેર વિરોધ ટળી જજો, અક્ષય પદ સુખ સોય, સમભાવી આતમ થશે. ભારે કર્મી જીવડા, પીવે વેરનું ઝેર; ભવ અટવીમાં તે ભમે, પામે નહિ શિવ લહેર, ધર્મનું મર્મ વિચારજો . ૧૩. અશુદ્ધાત્માની પ્રાર્થના અશુદ્ધાત્મા શુદ્ધાત્માને અરજ કરે છે. - હે પરમેશ્વર! શુદ્ધાત્મા! મારા હૃદયને દયાથી ભરપૂર કર. હે સત્ય! મારા હૃદયમાં આવ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001293
Book TitleBruhad Alachonadi Padya Sangrah
Original Sutra AuthorN/A
AuthorLala Ranjeetsinh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Worship, & Repent
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy