SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ આલોચનાદિ પદ્યે સંગ્રહ તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મા રૂપ; મૂ. તેહ મારગ જિનનો પામિયો રે, કિંવા પામ્યો તે નિજ સ્વરૂપ. મૂ.૯. એવા મૂળ જ્ઞાનાદિ પામવા રે, અને જવા અનાદિ બંધ; મૂ. ઉપદેશ સદ્ગુરુનો પામવો રે, ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ. મૂ.૧૦. એમ દેવ જિનંદે ભાખિયું રે, મોક્ષ મારગનું શુદ્ધ સ્વરૂપ; મૂ. ભવ્ય જનોના હિતને કા૨ણે રે, સંક્ષેપે કહ્યું સ્વરૂપ.મૂ.૧૧. ૨૦ ૧૨. આલોચનાનાં પદો (૧) ૧. વીતરાગ શાસન વિષે, વીતરાગતા હોય; જહાં કષાયકી પોષણા, કષાય શાસન સોય. આત્માર્થે કરીએ ખામના, સબ દોષ પાપ હો જાય ફના; સબ દોષ પાપ હો જાય ફના, આત્માર્થે કરીએ ખામના – એ ટેક.. દવિધ સુધર્મ-કલ્પતરુમેં, ક્ષમાધર્મ આદિ ગના- (૨) આ. ૧. મુનિકો પક્ષ, શ્રાદ્ધ ચૌમાસી, સંવત્સર સમકિતીતના- (૨) આ. ૨. ઈન હદ તક અવિરાધના આખી, અતઃ પરં વિરાધના- (૨) આ. ૩. પ્રત્યક્ષ અરુ પરોક્ષ ઉભયવિધિ, ક્ષમાપનાકી આગના- (૨) આ. ૪. અવલ હી નિજ ઉપકારી પ્રત્યે, કીજે ક્ષમાકી પ્રયાચના- (૨) આ. ૫. અસિઆઉસા-પરમેષ્ઠિ પણ, સાધર્મી અરુ સજ્જના- (૨) આ. ૬. તત્પશ્ચાત્ ચૌરાસીવાસી, સાથે કીજે ક્ષમાપના- (૨) આ. ૭. ભૂતકાલકી ક્ષમા સફલ જબ, હોય ભવિષ્યકી પ્રતિગના- (૨) આ. ૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001293
Book TitleBruhad Alachonadi Padya Sangrah
Original Sutra AuthorN/A
AuthorLala Ranjeetsinh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Worship, & Repent
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy