SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહદ્ આલોચનાદિ પદ્યે સંગ્રહ ૧. નમસ્કાર મંત્ર ણમો અરિહંતાણં ણમો સિધ્ધાણં ણમો આયરિયાણં ણમો ઉવજ્ઝાયાણં ણમો લોએ સવ્વસાહૂણં. એસો પંચ ણમુક્કારો, સવ્વ પાવ પણાસણો; મંગલાણં ચ સન્વેસિં, પઢમમ્ હવઈ મંગલમ્ Jain Education International ૨. મંગલ ભાવના અરિહા શરણં સિદ્ધા શરણં, સાહુ શરણં વરીએ રે; ધમ્મો શરણું પામી વિનયે, જિન આણા શિર ધરીએ રે. અરિહા શરણું મુજને હોજો, આત્મ સિદ્ધિ કરવા રે; સિદ્ધા શરણં મુજને હોજો, રાગ-દ્વેષને હણવા રે. સાહુ શરણું મુજને હોજો, સંયમ શૂરા બનવા રે; ધમ્મો શરણું મુજને હોજો, ભવોદધિથી ત૨વા રે. મંગલમય ચારેનું શરણું, સઘળી આપદા ટાળે રે; આ સેવકની ડૂબતી નૈયા, ભવજળ પાર ઉતારે રે. For Private & Personal Use Only ૧ www.jainelibrary.org
SR No.001293
Book TitleBruhad Alachonadi Padya Sangrah
Original Sutra AuthorN/A
AuthorLala Ranjeetsinh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Worship, & Repent
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy