________________
૨૬
અમૃત કળશ
(૭) શુભ દ્રવ્ય એ શુભ ભાવનું નિમિત્ત મહર્ષિઓ કહે છે.
પત્રક - ૨૧-૬૩/૫. ૧૫૭/૨૦ મું વર્ષ (૮) કિયા એ કર્મ, ઉપયોગ એ ધર્મ, પરિણામ એ બંધ, ભ્રમ એ
મિશ્રાવ, બ્રહ્મ તે આત્મા અને શંકા એ જ શલ્ય છે. શોકને સંભારવો નહીં; આ ઉત્તમ વસ્તુ જ્ઞાનીઓએ મને આપી.
પત્રક - ૨૧-૭૨/૫. ૧૫૭/૨૦ મું વર્ષ (૯) અહંપદ, કૃતઘ્નતા, ઉસૂત્રપ્રરૂપણા, અવિવેકધર્મ એ માઠી ગતિનાં લક્ષણો છે. .
પત્રક - ૨૧-૮૮/પૃ. ૧૫૮/૨૦ મું વર્ષ (૧૦) આત્માનો ધર્મ આત્મામાં જ છે.
પત્રક - ૨૧-૯૯/પૃ. ૧૫૮/૨૦ મું વર્ષ (૧૧) આખા જગતના શિષ્ય થવારૂપ દૃષ્ટિ જેણે વેદી નથી તે સગુરુ થવાને યોગ્ય નથી.
પત્રાંક - ૨૧૯૭/પૃ. ૧૫૮/૨૦ મું વર્ષ
(૧) પૃથ્વી સંબંધી કલેશ થાય તો એમ સમજી લેજે કે તે સાથે આવવાની નથી; ઊલટો હું તેને દેહ આપી જવાનો છું; વળી તે કંઈ મૂલ્યવાન નથી. સ્ત્રી સંબંધી ફ્લેશ, શંકા ભાવ થાય તો આમ સમજી અન્ય ભોક્તા પ્રત્યે હસશે કે તે મળમૂત્રની ખાણમાં મોહી પડયો, (જ
યાદ રાખો સંભાળવા વાળો માથે રાખો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org