________________
પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચન્દ્રજી
* જેનાથી બાહ્ય વૃત્તિઓ રોકાય છે, સંસાર પરથી ખરેખરી પ્રીતિ ઘટે છે અને
સાચાને સાચું જાણે છે તે જ્ઞાન છે. * એકમાત્ર આત્મજ્ઞાન જ ફલેશોથી અને સર્વ દુ:ખોથી મુક્ત થવાનો ઉપાય છે. વિચાર વિના આત્મજ્ઞાન સંભવતું નથી અને અસત્સંગ તથા અસત્વસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી. એમાં કિંચિત્ માત્ર સંશય નથી. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું એ જ સર્વ પદાર્થોનું સ્વરૂપ જાણવાનો એકમાત્ર હેતુ છે. જો આત્મશાન ન થાય તો સર્વ પદાર્થોનું જ્ઞાન નિષ્ફળ છે. જેટલું આત્મજ્ઞાન થાય
તેટલી આત્મસમાધિ પ્રગટે. ૫. દોહરા
જબ જાન્યો નિજ રૂપકો, તબ જાન્યો સબ લોક; નહીં જાન્યો નિજ રૂપકો, સબ જાન્યો સો ફોક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org