________________
૨૮૦
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો (૫) દૈનિક આરાધનામ: (૪) ભકિન-પ્રાર્થનાધૂન-મૌન : સવારે અને રાત્રે (૩) સ્વાધ્યાય, ધર્મવાર્તા અને સમૂહવાંચનઃ
સવારે ૧૦-૦૦ અને બપોરે ૪-૦૦ વાગ્યે (૪) ધ્યાનનો અભ્યાસ : સાંજે ૭–૦૦ વાગ્યે (૪) પ્રભુજીની આરતી : સાંજે ૬-૩૦ વાગ્યે આપ સંસ્થામાં આ રીતે રસ લઈ શકો છો : (૧) કોબા મુકામે સાધના કેન્દ્રમાં પધારીને તેના સત્સંગ-સ્વાધ્યાય આદિ
કાર્યક્રમોમાં ભાગ લઈને તથા આપની સૂઝ, સમય અને અનુભવનો સંસ્થાને લાભ આપીને
|
س
|
|
م
(૨) સભ્યપદ નોંધાવીને : (i) સંસ્થાના આશ્રયદાતા
– રૂ. ૧૦૦૧ (ii) સંસ્થાના સંરક્ષક
– રૂ. ૫૦૧ (iii) સંસ્થાના આજીવન સભ્ય – રૂ. ૩૫૧ (iv) “ દિવ્યધ્વનિ'ના આજીવન સભ્ય
૨૫૧ (v) “દિવ્યધ્વનિના ત્રિવાર્ષિક સભ્ય
૭૫ (૩) ભોજનશાળામાં કાયમી તિથિ રૂ. ૧૦૦૧ નોંધાવીને. (૪) કેન્દ્રના નવા બાંધકામમાં ફાળો નોંધાવીને. (૫) શાનદાનમાં સહયોગ આપીને. (૬) આધ્યાત્મિક સાધના કેન્દ્રના ઉપયોગમાં આવી શકે તેવી ઉપયોગી વસ્તુઓ
ભેટરૂપે આપીને અને (૭) સાધક-ઉત્કર્ષ ફંડમાં રકમ નોંધાવીને.
આપના હાર્દિક સહયોગથી જ આ સંસ્થા, સાધકો, વિદ્યાર્થી-યુવકો તથા સમાજને અર્થે શિષ્ટ અને આધ્યાત્મિક સંસ્કારોના સિચન દ્વારા જીવનનો સર્વતોમુખી વિકાસ થાય તેવી સમ્રવૃત્તિ કરી શકશે. માટે આપના અનેકવિધ સહકારની અપેક્ષા સહિત વિરમીએ છીએ.
વિશેષ નોંધઃ આ સંસ્થાને ઇન્કમટેકસ કલમ (૮૦ G) મુજબ મુક્તિપત્ર મળેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org