SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ આગમોદ્ધારક શ્રી ઘાસીલાલજી મહારાજ સન્માનનીય ઉચ્ચ પદવીઓ : બાસીલાલજી મહારાજની વિદ્રત્તાથી પ્રભાવિત થઈને કોલ્હાપુરના મહારાજાએ તેઓશ્રીને કોલ્હાપુર રાજપુરુષ તથા શાસનાચાર્યની પછીથી વિભૂષિત કર્યા હતા. તેઓશ્રીની ત્યાગ, તપસ્યા અને સંયમની ઉત્કૃષ્ટતા જોઈને કરાંચી સંઘે “જૈન દિવાકર” અને “જૈન આચાર્ય” પદવી દ્વારા તેમને ગૌરવાન્વિત કર્યા હતા. વિશાળ સાહિત્યરચના : સ્થાનકવાસી સમાજના આ મહાન જ્યોતિર્ધર આચાર્ય રચિત સાહિત્યનો સંક્ષિપ્ત પરિચય નીચે મુજબ છે: અગિયાર અંગસૂત્રો : આગમ સાહિત્ય પર કરેલી ટીકાઓનાં નામ: આચારચિંતામણિ (૧) આચારાંગ (૨) સૂત્રકૃતીંગ (૩) સ્થાનાંગ (૪) સમવાયાંગ (૫) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (૬) શાતા-ધર્મકથા (૭) ઉપાસક દશાંગ (૮) અન્તકૃદ્ર દશાંગ (૯) અનુત્તરોપપાતિક દશાંગ (૧૦) પ્રશ્ન વ્યાકરણ (૧૧) વિપાક સૂત્ર બાર ઉપાંગોનું સાહિત્ય : (૧) ઔપપાતિક (૨) રાજપ્રશ્નીય (૩) જીવાભિગમ (૪) પ્રશાપના (૫) સૂર્યપ્રશપ્તિ (૬) ચંદ્રપ્રજ્ઞપ્તિ (૭) જમ્બુદ્રીપપ્રશપ્તિ (૮) નિરયાવલિકા (કલ્પિકા) ( ૯ ) કલ્પાવતંસિકા (૧૦) પુષ્પિકા (૧૧) પુષ્પચૂલિકા (૧૨) વૃષિણ દશાંગ Jain Education International સમયાઈ બોધિની સુવ્યાખ્યા ભાવબોધિની પ્રમેય-ચંદ્રિકા અનગાર ધર્મામૃતવર્ષિણી સાગર ધર્માંજીવિની મુનિ કુમુદચંદ્રિકા અર્થબોધિની ટીકા સુદર્શની ટીકા વિપાક ચંદ્રિકા પીયૂષવર્ષિણી સુબોધિની પ્રમેયદ્યોતિકા પ્રમેયબોધિની સૂર્યશપ્તિ પ્રકાશિકા ચંદ્રપ્રજ્ઞપ્તિકા પ્રકાશિકા વ્યાખ્યા સુન્દર બોધિની "" .. 39 99 ૧૭૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001288
Book TitleArvachin Jain Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1988
Total Pages283
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy