SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ WWWWWWWWW પ્રવેશ શ્રી સદ્ભુત-સેવા-સાધના કેન્દ્ર તરફથી આ નાની પુસ્તિકા જિજ્ઞાસુઓના કરકમળમાં અર્પણ કરતાં ચિત્ત પ્રસરતા અનુભવીએ છીએ સાધનાનાં મુખ્ય-મુખ્ય અંગોનું નિરૂપણ કરનારાં સંત-મહાત્માઓનાં વચનામૃતોનો આ સંગ્રહ મુમુક્ષુઓને આત્મ-સાધના કરવાના વિકટ માર્ગમાં, પ્રેરણા અને ઉત્સાહ આપી, નિરાશામય અને ડામાડોળ મનોવૃત્તિ થાય ત્યારે તેમને ફરીથી માર્ગારૂઢ થવામાં સહાયક થાઓ તેવી ભાવના છે. - સંતોનાં આ વચનો માત્ર વાંચવા માટે નથી, પરંતુ મનન-પરિશીલન માટે છે, અને તેમાંનાં પદ્યાત્મક વચનામૃતો પ્રાર્થના, જાપ અને ભાવનામાં ખૂબ ઉપયોગી હોઈ કંઠસ્થ કરવા યોગ્ય છે. આ વચનો પહેલાં વાંચ્યાં હોય તો પણ તેમાં અપૂર્વતા આણી ફરી ફરીને વાંચવાથી તેમાંથી નવા નવા ભાવોનું હુરણ થશે અને સાધનાનો માર્ગ સરળ થશે. જ્ઞાનીઓનો માર્ગ સદાય જયવંત વર્તો ! ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001287
Book TitleBodhsar
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1994
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy