SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ એ કષ્ટમય પ્રવૃત્તિ એક જ વાર પરભવહિત ચહી, જો થાય તો જન્માદિ દુ:ખની પ્રાપ્તિ કદી થાયે નહીં. * * બોધસાર વસ્તુ સ્વરૂપ યથાર્થ જાણ્યા વિણ કરી સુખ કલ્પના, આસક્તિ ઇષ્ટાનિષ્ટથી, શી વ્યર્થ કાળની ક્ષેપના ? જ્યાં સુધી જ્વાળા ભીષણ, નિર્દય કાળ જઠરાગ્નિ તનેબાળી કરે ના ભસ્મ ત્યાં લગી શાંતિ અંતર સાધ ને ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001287
Book TitleBodhsar
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1994
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy