SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ ધ્રુવ મૂળ દ્રવ્યનું ટકી રહેવું સંદિગ્ધ = અનિશ્ચિત, શંકાયુક્ત અસંદિગ્ધ નિશ્ચિત, નિઃસંશય ઉદ્યોત = પ્રભાવના મર્મ = રહસ્ય અભ્યર્થના = પ્રાર્થના નવનીત = માખણ, સાર નિદાન = નિયાણું અધ્યવસાય = ભ્રાંતિ કરણ પરિણામ, વિચાર, મનસ્ક મનવાળા અમનસ્ક = મનવિનાના અમન્દ = ઉગ્ર નિરાબાંધપણે = સમતાભાવપણે, બાધારહિત મને પ્રજ્ઞાપનીયતા = સારી રીતે તેની સમજણ પ્રાપ્ત કરવી બોધ . = ઉપદેશ અથવા શ્રવણ, મનન, નિદિધ્યાસન કરવું અનુષ્ઠાન ક્રિયા અબાધાકાળ = બંધાયેલું કર્મ ઉદયમાં આવે ત્યાં સુધીનો કાળ , હેય તજવા યોગ્ય જાણવા યોગ્ય A- ૮૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy