SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ - અધ્યાત્મ ) સમયે સાવધાન થઈ જઈને, ચિત્તની સ્વસ્થતા જાળવવી અને તો જ સમાધિની પ્રાપ્તિ થશે એમ નિશ્ચય કરવો. - કેટલાક ઉપયોગી શબ્દોનો ટૂંકો અર્થ • ઉપયોગ = જ્ઞાન-દર્શન ગુણની મુખ્યતાથી આત્માનું પરિણમન. • ભાવ = ચારિત્રગુણની મુખ્યતાથી આત્માનું પરિણમન. કષાય : કષ = સંસાર; આય = આવક સંસારરૂપી દુઃખનું ઉપાર્જન કરે તેને કષાય કહે છે. • આર્ય = ઉત્તમ, ઉમદા. ત્રણ રત્ન = સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન અને સાચું આચરણ આ ત્રણને રત્ન કહ્યાં છે. • સંઘ = ચાર પ્રકારે સંઘ કહ્યો છે; શ્રાવક, શ્રાવિકા, સાધુ અને સાધ્વી. ૦ પ્રવચન = પ્રકૃષ્ટ વચન. [મહાન ધર્માત્માઓના ઉપદેશ માટે વપરાય છે.] સ્વાધ્યાય સ્વનું અધ્યયન; જે ઉત્તમ તપ કહ્યું છે; અને તેને શ્રોતા અને વક્તા બંનેએ આરાધવું જોઈએ. NA-૦૮ : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy