SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કાર છે, ૩. જીવનનાં કાર્યો નિયમિતતાથી, આળસરહિતપણે અને નિષ્ઠાથી કરીએ છીએ? ૪. આપણા જીવનમાં પ્રસન્નતા બની રહે છે? ૫. દરેક કાર્ય શક્તિ, સાધન અને સમયનો બરાબર વિચાર કરીને પછી જ પ્રારંભ કરીએ છીએ? ૬. નિષ્ફળતા મળે તો પણ સમતા રાખીને, ધીરજપૂર્વક સત્કાર્ય ચાલુ રાખીએ છીએ? જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં - શારીરિક, કૌટુંબિક, સામાજિક, આજીવિકાની પ્રવૃત્તિ અને અન્ય કોઈ પણ વ્યક્તિઓ સાથેના સંબંધોમાં, જે કાંઈ સારું-નરસું બને છે તે વિષે ફરિયાદ કર્યા વિના તે યોગ્ય જ બન્યું છે એમ માનીને જીવીએ છીએ? * જીવનની ઉન્નતિના બાર મહામંત્રો પોતાનું કાર્ય સાચી સમજણપૂર્વક, સત્યનિષ્ઠાથી કરો. ખાનદાન અને ઉમદા મનુષ્યોની જ સોબત કરો. જીવનની પ્રત્યેક ક્ષણનો સદુપયોગ કરશો તો સમયના અભાવનો પ્રશ્ન સ્વયે હલ થઈ જશે. ૪. સંપત્તિનું જતન કરો છો તેટલું જ જતન સંતતિને સંસ્કારિત બનાવવા માટે કરજો. પ. આવક કરતાં ખર્ચ ઠીકઠીક ઓછો રાખજો; જેથી જીવન ચિંતામુક્ત અને કરજ વગરનું રહી શકશે. 1 s. ૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy